SearchBrowseAboutContactDonate
Page Preview
Page 594
Loading...
Download File
Download File
Page Text
________________ श्री शालिभद्र महाकाव्यम् waterpr પત્નીઓનો વિલાપ : શાલિભદ્ર મુનિની ધગધગતી શિલાને આલિંગન આપવાની ક્રીડા જોઇ વ્યાકુળ થયેલી તેમની પ્રિયતમાઓ વિલાપ કરવા લાગી. || ૯૭ || ઓ પ્રાણપ્રિય ! પ્રબળ પુણ્યથી પણ મળવા મુશ્કેલ ઓ સ્વામી ! ઓ રૂપથી કામદેવને પણ જીતનારા ! ઓ અમારા પ્રાણના પણ પ્રાણ. | ૯૮ ॥ માગનારાઓના પુણ્યથી ઇન્દ્રના ઘેર (સ્વર્ગમાં) કલ્પતરુ અવતરે તેમ અમારા પુણ્યથી આપ ગોભદ્ર શ્રેષ્ઠીના કુળમાં અવતર્યા છો. ॥ ૯૯ ॥ નહીં તો હે સ્વામી ! માનવ-લોકમાં એક કીડા જેવા તુચ્છ અમે ક્યાં ? અને સ્વપ્રમાં પણ દુર્લભ દિવ્ય ભોગ-સામગ્રી ક્યાં ? || ૧૦૦ || પરંતુ હે પ્રાણવલ્લભ ! હોંશિયારીની ખોટી ડંફાસ મારનારા નિઃસત્ત્વ અમે શું કહીએ ? કારણ કે સ્નેહરૂપી સોનાની કસોટીના સમયે (દીક્ષાના અવસરે) અમે ચણોઠી તરીકે જાહેર થયા. અર્થાત્ આપની સાથે અમે દીક્ષા ન લીધી. || ૧૦૧ || આપના અલંકારો સોનાના હોવા છતાં કૂવામાં પડતા હતા, તેમ અમે આપના મંગળરૂપ હોવા છતાં આપની સેવાથી ચૂકી ગયેલા સંસારના કૂવામાં પડીશું. || ૧૦૨ || TERRY પ્રક્રમ-૭ ॥ ૬ ॥
SR No.008969
Book TitleShalibhadra Mahakavyam
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherSamkhiyali Jain Sangh Samkhiyali
Publication Year2007
Total Pages624
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, History, & Literature
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy