SearchBrowseAboutContactDonate
Page Preview
Page 580
Loading...
Download File
Download File
Page Text
________________ श्री शालिभद्र महाकाव्यम् KHY પહેલા ખીરનું ભાથું આપી જેણે (ધન્યાએ સંગમને) ગોભદ્ર જેવાના ઊંચા કુળમાં મોકલ્યો. પછી દહીંના ભાથાથી જે સર્વાર્થસિદ્ધ વિમાનમાં મોકલશે તે ધન્યા મહિયારી જ ખરેખર ધન્ય છે. આનાથી બીજી અભદ્ર-અધન્ય ભદ્રા માતાને હું માનતો નથી. કારણ કે માતાએ કદાચ મકાન વગેરે કાંઇ ન આપ્યું હોય છતાં જે પુત્રના હૃદયમાં વસે છે તે જ ખરી માતા છે-એમ સજ્જનોનું કહેવું છે. | ૨૧૧ | ॥ છઠ્ઠો પ્રક્રમ સંપૂર્ણ | 3 | ada પ્રક્રમ-દ ॥૪૨॥
SR No.008969
Book TitleShalibhadra Mahakavyam
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherSamkhiyali Jain Sangh Samkhiyali
Publication Year2007
Total Pages624
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, History, & Literature
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy