SearchBrowseAboutContactDonate
Page Preview
Page 510
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રક્રમ-૪ शालिभद्र महाकाव्यम् 828282828282828282828282828282828288 શ્રેણિકને પોતાને ત્યાં પધારવા ભદ્રાની વિનંતી : તેથી તે સ્વામી ! અમૃત જેવા ઊજળા, લક્ષ્મીના કારણ, મહામહિમાના ઉદયવાળા અમારા મહેલમાં આપી સ્વયં પધારો. ગૌણાર્થઃ તેથી હે નાથ ! અમૃત જેવી ઊજળી, લક્ષ્મીનું કારણ, મહામહિમાના ઉદયવાળી કૃપા આપ કરો. // ૮૬ //. હે રાજન ! આપ જરા થોભો, મારા પોતાના ઘરના ઉત્સવની જેમ આખો રસ્તો તરત જ ઉત્સવમય બનાવી દઉં ! // ૮૭ | આ પ્રમાણે પ્રભાવશાળી વચનો કહીને ભદ્રાએ ગોભદ્ર દેવ મારફત હરિશ્ચંદ્રની સૌભ નગરી જેવી રમણીય બજારની શોભા કરાવી. || ૮૮ || માણેક રત્નોની શિલાઓથી શોભતી અને તરત જ માર્ગો દ્વારા સજજ થયેલી ગોશીર્ષ ચંદનની કાંતિવાળા બિંદુઓને ધારણ કરતી ધરતી શોભવા લાગી. || ૮૯ | પારિજાત, મંદાર વગેરે કલ્પવૃક્ષોના ફૂલોથી બનેલાં ઘરોની શ્રેણિ શોભી રહી હતી. જાણે પૃથ્વીમાં ચંદ્ર જેવા શાલિભદ્રનું આકાશમાં ઊંચે ઊડવાની ઇચ્છાવાળું કીર્તિ મંડળ શોભી રહ્યું હતું. | ૯૦ // વિશાળ દેવદૂષ્યોના ચંદરવા શોભવા લાગ્યા. જાણે આવનારી દેવતાઇ લક્ષ્મીની અયાનની ધજાઓ જોઇ લો. || ૯૧ || 8282828282828282828282828282828282 I ૬૨૨ |
SR No.008969
Book TitleShalibhadra Mahakavyam
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherSamkhiyali Jain Sangh Samkhiyali
Publication Year2007
Total Pages624
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, History, & Literature
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy