________________
शालिभद्र महाकाव्यम्
8282828282828282828282828282828282
• પ્રતિ રવિવારે અનુકંપા દાન રૂપે ખીચડી ઘરનું કાયમી આયોજન. • પર્યુષણ મહાપર્વની પૂર્વ સંધ્યાએ મુંબઇથી શ્રી સંઘની પધરામણી, નૂતન ઉપાશ્રયના તે તે દાતાઓ દ્વારા થયેલ ઉદ્ધાટન-ઉબોધન અને સન્માન. તા. ૨૦-૦૮-૨૦૦૬ રવિવારે સુરત જલસંકટ નિમિત્તે સંઘમાં ખૂબ સુંદર
એકત્ર થયેલ રાશિ. • શ્રી સંઘમાં પર્યુષણ મહાપર્વની મોટી સંખ્યામાં અભૂતપૂર્વ આરાધના-ઉછામણી. • ચતુર્વિધ સંઘમાં થયેલ વિવિધ-વિશિષ્ટ તપશ્ચર્યા નિમિત્તે તથા પૂજ્યોમાં સળંગ ૬૦૦ આયંબિલ સળંગ ૫૦૦
આયંબિલના પ.પુ.તપસ્વિની સાધ્વીજીઓ તથા પૂ.સા. હંસકીર્તિશ્રીજી મ.સા.ને વર્ધમાન તપ ૨૭૬મી ઓળીની પૂર્ણાહુતિ તથા મહત્તરા પૂ.સા. અનુપમા શ્રીજી મ.સા.ના કુલ ૪૦ કરોડ નવકાર જાપ નિમિત્તે ભાદ્રપદમાં થયેલ જિનભક્તિસ્વરૂપ પંચાહ્નિક મહોત્સવ. પ્રભુજીને ભવ્ય અંગરચના અને શ્રી સંધ-જમણ. • ભા.સુ. ૧૦ સામખીયાળીથી કટારીયા તીર્થે સારી સંખ્યામાં ચૈત્ય પરિપાટી, વિવિધ સંઘોના પદાર્પણથી શ્રી
કટારીયા તીર્થમાં ધર્મમળાનો માહોલ. • પર્યુષણ બાદ ભા.સુ. પ થી જ (પર્યુષણ પહેલાં પણ) પૂજયોનાં દર્શન વંદનાર્થે કચ્છ, વાગડ-ગુજરાત, મુંબઇ, મહારાષ્ટ્ર, મેવાડ-મધ્યપ્રદેશ-છત્તીસગઢ અને દક્ષિણ ભારત આદિ ભારતના ખૂણે ખૂણેથી શ્રીસંઘોનું આગમનઅનેક સ્થાનક-સંપ્રદાય-સંઘોનું પણ આગમન-સામખીયાળીમાં નિત્ય મેળાનો માહોલ. ઓફ સીઝનમાં ટોપ જમાવટ, સામખીયાળી સંઘ તથા આગેવાનોએ ખડેપગે શ્રી સંઘની કરેલી મહેમાનગતિ અને સાધર્મિક ભક્તિ, વાજતે ગાજતે તે તે સંઘોનો પ્રવેશ-પ્રવચન-બહુમાન-સન્માન અને સંઘ પૂજન.
ARRARAUAYA8A828282828282828