SearchBrowseAboutContactDonate
Page Preview
Page 485
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રક્રમ-૩ शालिभद्र महाकाव्यम् 828282828282828282828282828282828288 સ્વર્ગ-લક્ષ્મીને આમંત્રણ આપવામાં લેખ (આમંત્રણ-પત્ર)ની જેમ તે ગોભદ્ર દેવ શોભવા લાગ્યો. ........... આમંત્રણ-પત્ર ધર્મમય આચરણથી મળેલી અક્ષય અને ....... ગોળ અક્ષરોથી મનોહર-શોભાવાળો મનોહર સંપત્તિવાળો ઊછળતા વિશિષ્ટ સુક્યવાળો ................ વિશિષ્ટપણે જેમાં હૃદયની ઉર્મિ આલેખાઇ છે. // ૭૪ ||. કસોટીથી પાર ઊતરેલી પવિત્ર બુદ્ધિવાળા (કસોટીથી પાર ઊતરેલા વિશુદ્ધ કાર્યવાળું બાણ) બાણ જેવા ગોભદ્ર દેવ પુણ્યશાળીઓમાં સીમારૂપ પુત્ર શાલિભદ્રને જ્ઞાનથી સ્પર્ધો તે આશ્ચર્ય કહેવાય ! (લોઢાનું બાણ અડ્યા વિના સ્પર્શ ન કરી શકે પણ આશ્ચર્ય છે કે દેવે તો જ્ઞાનથી જ સ્પર્શ કરી લીધો.) || ૭૫ // તે ગોભદ્ર દેવ વિચારવા લાગ્યો : વિધ્ય પર્વતમાં પેદા થયેલા હાથીઓ જેમ તે જ પર્વતનાં વૃક્ષો કાપી નાખે છે, તેમ ઘણું કરીને પુત્રો પિતાના જ સારભૂત સુખને બળપૂર્વક ચગદી નાખે છે. || ૭૬ // દોષના જાણકાર આÁક મુનિને પણ કષ્ટથી છોડી શકાય તેવો લાવણ્યરસ ભર્યો સ્નેહનો સંયોગ પુત્ર શાલિભદ્રે (મારી સાથે) કર્યો છે. ગૌણાર્થ : રોગરૂપી દોષના જાણકાર વૈદરાજને પણ છોડવું મુશ્કેલ, મીઠા અને તેલથી યુક્ત આદુનું અથાણું તેણે કર્યું છે. || ૭૭ ||. કુળનો ઉદ્ધાર થતા જેનાથી ઉત્તમ દિવસો સાંપડ્યા તે આ સુપુત્રથી મહામૂલું મુક્તિપ્રદ ફળ મને મળ્યું છે. ARRARAUAYA8A82828282828282888 / ૬૭ |
SR No.008969
Book TitleShalibhadra Mahakavyam
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherSamkhiyali Jain Sangh Samkhiyali
Publication Year2007
Total Pages624
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, History, & Literature
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy