SearchBrowseAboutContactDonate
Page Preview
Page 476
Loading...
Download File
Download File
Page Text
________________ श्री शालिभद्र महाकाव्यम् TRERERE તું ખરેખર મારા માટે નાવડી જેવી બની છે. ભદ્રા . નાવડી પવિત્ર બેસવાના સ્થાનવાળી પાટીઆના અંતે દોરડાના સમૂહવાળી અસંખ્ય ગણા લાભ (ધન વગેરેના) માટે || ૧૮ ॥ પવિત્ર પ્રસિદ્ધિવાળી ફળરૂપ મનોહર ગુણોની મૂડી અસંખ્ય ગુણોની પ્રાપ્તિ માટે પ્રસિદ્ધ સિદ્ધ યોગી જેવો હું અમૃત સરખી મૂર્તિમાન સુવર્ણસિદ્ધિ સમી તારા વડે આપનાર અને ભોગવનાર બન્યો. છતાં માંગનાર ન બન્યો અને સાહુકારોમાં પ્રખ્યાત થયો. ॥ ૧૯ || હવે પુત્ર-મિત્રાદિ સંબંધો પ્રત્યે આસક્તિરહિત, મોહ શત્રુ સામે ચડાઇ કરવાની ઇચ્છાવાળા મને તું ઉત્સાહ આપવામાં કુશળ છે. તું ધન-પુત્રાદિની તૃષ્ણાનો નાશ કરાવવામાં નિષ્ણાત છે. હે પ્રિયે ! તું તીવ્ર વીરપત્નીવ્રત પ્રગટ કર, જેથી શ્રીવીરપ્રભુની પાસે આદરપૂર્વક દીક્ષા ગ્રહણ કરી મોક્ષ-લક્ષ્મીનું સામ્રાજ્ય જીતી લઉં ! || ૨૦ || ૨૧ || ૨૨ || હવે આંસુથી છલકાતી આંખોવાળી ભદ્રા ગદ્ગદ્ સ્વરે બોલી : આપ તો પ્રેમાળ છો. દયાળુ છો... છતાં નિર્દય બની ગયા છો ! || ૨૩ || એક પત્નીવ્રતની રતિવાળા, સત્ય તત્ત્વનું ચિંતન કરનારા આપને દીક્ષા લો કે ઘરમાં રહો - બધું પુણ્ય માટે જ બનશે. ॥ ૨૪ ॥ CREDER REREREDER પ્રક્રમ-૩ ॥૮॥
SR No.008969
Book TitleShalibhadra Mahakavyam
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherSamkhiyali Jain Sangh Samkhiyali
Publication Year2007
Total Pages624
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, History, & Literature
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy