SearchBrowseAboutContactDonate
Page Preview
Page 470
Loading...
Download File
Download File
Page Text
________________ श्री शालिभद्र महाकाव्यम् FRERER યશની સૌરભવાળા શ્રેષ્ઠી શ્રીગોભદ્રે આંખને માટે ઉત્સવરૂપ તે પુત્રવધૂઓને ચંદ્રના તેજને પણ ઝાંખા પાડનારા પ્રક્રમ-૨ અલંકારો આપ્યા. | ૧૨૮ || ૧૨૯ || ઊછળતા ગર્વવાળા મહારાજાધિરાજ શ્રી કામદેવના દિગ્વિજયમાં તે શાલિભદ્રની પત્નીઓ છાવણી નાખીને રહેલી સેના જેવી શોભતી હતી. શાલિભદ્રની પત્નીઓ. સેના ચક્રવ્યૂહ ગડવ્યૂહ વગેરે લક્ષણોવાળી ગુણાઢ્ય હસ્તિશાળા સહિત શરીરમાં ચક્ર અકુંશાદિ સામુદ્રિક લક્ષણવાળી ગુણી અને ચતુર શાલિભદ્રથી સહિત મહાન આડંબરરૂપ શણગારવાળી. પરિમિત શરીર-પ્રમાણથી મનોહર. હાથી જેવી સુંદર ચાલવાળી ગાંધર્વકળા (સંગીતકળા)થી મધુર અવાજવાળી .... ઘોડાની કળાથી મનોહર યુદ્ધ રથોના સમૂહવાળી સેંકડો શરીરના ગુણોના સમૂહવાળી પોત-પોતાના પગલાથી અતિ મનોહર શોભાવાળી પાયદળ માણસોથી અતિમનોહર શોભાવાળી. || ૧૩૦ || ૧૩૧ || ૧૩૨ || | SE અતિ આડંબર જ જેની શોભા છે ઘાસની ઝૂંપડીઓથી શોભતી હાથીઓની આવ-જાથી વિસ્તારવાળી ૫૩૮૨ |
SR No.008969
Book TitleShalibhadra Mahakavyam
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherSamkhiyali Jain Sangh Samkhiyali
Publication Year2007
Total Pages624
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, History, & Literature
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy