SearchBrowseAboutContactDonate
Page Preview
Page 455
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રક્રમ-૨ शालिभद्र महाकाव्यम् 8282828282828282828282828282828282 અને ધૂપના ધુમાડા ગંગા-જમના જેવા કાળા-ધોળા છત્ર બન્યા. ફરકતા ધજાના છેડા ચામર બન્યા. હવે તે મહારાજા કેમ નહિ ? | ૨૦ || ૨૧ || ૨૨ // મહારાજાશ્રી શ્રેણિક-મહારાણી શ્રી ચેલણા : જે રાજગૃહનગરમાં બહાર બગીચા અને અંદર સ્ત્રીઓ શોભતી હતી. બગીચા..... .............. સ્ત્રીઓ નેતર વૃક્ષની પ્રધાનતાવાળા ...................... આંખોને મંગળરૂપ રાયણ જયાં પ્રાપ્ત થઈ શકે તેવા ................. પ્રિય-આલાપવાળી નારંગીવાળા ..... ................. સદા વિલાસવાળી પાંદડાં અને વેલડીથી શોભાયમાન ............... પત્ર-રચનાથી શોભતી હરડે-કેળથી મનોહર . .. સુખકારી રંભા અપ્સરા જેવી મનોહર વાડ સહિત .............. ................................................. ઘુંઘટવાળી પાટલ (કાંકચ) વૃક્ષવાળા ........................ લાલ હોઠવાળી પવિત્ર વસ્તુથી ભોગ યોગ્ય ..................... પુણ્યથી ભોગ-યોગ્ય કરાયેલા સુંદર ઝરણાવાળા ...................... સારા કુળમાં પેદા થયેલી હંસોના વિલાસવાળા ... ... હંસ જેવી ગતિવાળી 82828282828282828282828282828282828 ....... | સૃ૬૭ ||
SR No.008969
Book TitleShalibhadra Mahakavyam
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherSamkhiyali Jain Sangh Samkhiyali
Publication Year2007
Total Pages624
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, History, & Literature
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy