SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજ્ય આચાર્ય શ્રી વિજયકનકસૂરીશ્વરજી મહારાજ ચાતુર્માસ સૂચિ વિ.સં. | ઇ.સ. | ગામ - તે વર્ષે થયેલી મુખ્ય ઘટનાઓ ! ૧૯૬૩ ૧૯૦૬ ભરૂચ (પૂ.પં. સિદ્ધિવિ., મેઘવિ. સાથે, ઉત્તરાધ્યયન યોગ) (અનુપચંદજી પાસે અભ્યાસ) ૧૯૬૩ | ૧૯૦૭ રતલામ (પૂ.પં. સિદ્ધિવિ. સાથે) ૧૯૬૪ | ૧૯૦૮ માંડવી (પૂ. જીતવિ. સાથે. ત્યાં ૧૯૬૫ લખ્યું છે તે કચ્છી સંવતું હશે ?). ૧૯૬૫ | ૧૯૦૯ અમદાવાદ વિદ્યાશાળા (પૂ.પં. સિદ્ધિવિ. સાથે.) ૧૯૬૬ - ૧૯૧૭ ભરૂચ (૫, શ્રાવક શ્રી અનુપચંદજી પાસે અભ્યાસ) ૧૯૬૭ ૧૯૧૧ ભાભર (કદાચ પૂ. હીરવિ. સાથે. પૂ. જીતવિ, વાંઢીયા ચાતુર્માસ હતા) ૧૯૬૮ | ૧૯૧૨ | પત્રી(મુક્તિવિ. કલ્યાણવિ. આદિની દીક્ષા) ૧૯૬૯ | ૧૯૧૩ | રાધનપુર | (પૂ. જીતવિ.નું મુન્દ્રા ચાતુર્માસ હતું) ૧૯૭0 | ૧૯૧૪ | ફતેગઢ (પૂ. જીતવિ. સાથે. પ્રથમ વખત ઉપધાન) ૧૯૭૧ ૧૯૧૫ પાટણ (માગ.સુ.૧૩ ઉપધાન માળ, પછી ફતેગઢથી સિદ્ધાચલ સંઘ, પૂ. સાગરજી મ. પાસે ચાતુર્માસ) ૧૯૭૨ | ૧૯૧૬ અમદાવાદ વિદ્યાશાળા (કપડવંજમાં આગમ વાચના ગ્રહણ, પૂ. બાપજી મ.ની નિશ્રામાં ચાતુ. આગળના જોગ) પૂ.આ. શ્રી વિ. કનકસૂરીશ્વરજી + ૬૪ વિ.સં. | ઇ.સ. | ગામ - તે વર્ષે થયેલી મુખ્ય ઘટનાઓ ૧૯૭૩ | ૧૯૧૭ ફતેગઢ (નિશ્રા : પૂ. જીતવિ.) ૧૯૭૪ | ૧૯૧૮ | પલાંસવા (મનફરામાં વર્ધમાન આયંબિલ શાળાની સ્થાપના, ચાતું. પૂ. જીતવિ.ની નિશ્રામાં) ૧૯૭૫ | ૧૯૧૯ પાલીતાણા (4.વ. ૧૦-કીડીયાનગર પ્રતિષ્ઠા, ચાતુ. પૂ. બાપજીની નિશ્રામાં ભગવતી છે ગ) ૧૯૭૬ | ૧૯૨૦ પલાંસવા (કા.વ.૫ પંન્યાસ-પદ, ક્ષમાવિ. દીક્ષા, રાપરમાં પાઠશાળાની સ્થાપના, પૂ. જીતવિ. પાસે ચાતુ.માં ઉપધાન) ૧૯૭૭ | ૧૯૨૧ પલાંસવા (માંડવીમાં અશોક શ્રીજી દીક્ષા) | ૧૯૭૮ ૧૯૨૨ પલાંસવા ૧૯૭૯ ૧૯૨૩ | પલાંસવા (પૂ. જીતવિ. સ્વર્ગવાસ, અષા.વ.૬) ૧૯૮૦ ૧૯૨૪ | લાકડીયા (મનફરા પૂ.જીતવિ. ચરણ પાદુકા પ્રતિષ્ઠા, લાકડીયા સંઘ તરફથી ઉપધાન) ૧૯૮૧ પાલીતાણા (કાન્તિવિ. - દીક્ષા મહા.સુ.૫, ચિત્રોડ પ્રતિષ્ઠા, મહા.સુ. ૬, ૧૨ ગાઉનો સંઘ) ૧૯૮૨ | ૧૯૨૬ રાધનપુર (કા.વ.૬ લાવણ્યશ્રીજી દીક્ષા, મા.સુ. ૭. ચારિત્રશ્રી - ન્યાયશ્રીજી-દીક્ષા) ૧૯૮૩ | ૧૯૨૭ ઝીંઝુવાડા (પો.વ.૫ લાકડીયા પૂ. દેવન્દ્રસૂરિજી દીક્ષા, રાધનપુર - શંખેશ્વર - સંઘ, ચાતુ.માં ઉપધાન, આયંબિલ શાળાની સ્થાપના) કચ્છ વાગડના કર્ણધારો + ૬૫ ૧૯૨ ૫
SR No.008966
Book TitleKaccha Vagadna Karndharo
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2010
Total Pages193
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy