SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ पूर्णनमस्कृति: ।' સૂરિષ્કૃત, સૂરિમંત્ર). સર્વ વિદ્યાઓ, મંત્રો કે ધ્યાન વગેરેની સ્મૃતિ પૂર્વે સૌ પહેલાં આખો નવકાર ગણવો જોઇએ. - (શ્રી સિંહતિલક અનુક્રમે ચિંતવવાં. ધ્યાનના જે ચાર પ્રકારો (૧) પદસ્થ, (૨) પિંડસ્થ, (૩) રૂપસ્થ અને (૪) રૂપાતીત નામથી પ્રસિદ્ધ છે તે પણ નમસ્કાર-મહામંત્રની સિદ્ધિ થવાથી સિદ્ધ થાય છે. ‘નમસ્કાર, એ મંત્ર-વાક્યસ્થ રૂપ ‘પદસ્થ-ધ્યાન’ હોવાથી સૌ પ્રથમ તેનું ધ્યાન કર્યા પછી ‘પિંડસ્થ’ આદિ ધ્યાન કરવાં જોઇએ. ૧. નમસ્કારના ધ્યાનની વિવિધ પ્રક્રિયાઓ ‘યોગશાસ્ત્ર’ના આઠમા પ્રકાશમાં ‘નમસ્કાર-મહામંત્ર’ના ધ્યાનની પ્રક્રિયા અને તેના ફળનું વર્ણન કરવામાં આવ્યું છે, તે નીચે પ્રમાણે છે એટલે કે પૂર્વદિશાની પાંખડીમાં ‘નમો સિદ્ધાળં' પદને, દક્ષિણ દિશામાં ‘નો પૂર્ણ-સરિયાળ' પદને, પશ્ચિમ દિશામાં ‘નમો વાયાળ’ પદને અને ઉત્તર દિશામાં ‘નમો તોત્ સવ્વસાહૂળ' પદને ચિંતવવું. - આઠ પાંખડીવાળું સફેદ કમળ ચિંતવવું. તેની મધ્યમાં-કર્ણિકામાં સાત અક્ષરવાળું પહેલું મંત્ર-પદ નમો અરિહંતાĪ' ચિંતવવું. પછી સિદ્ધાદિ ચાર મંત્ર-પદોને ચાર દિશાઓની પાંખડીઓમાં - તથા વિદિશાની ચાર પાંખડીઓમાં અનુક્રમે ચૂલિકાનાં ચાર પદો ચિંતવવાં, જેમ કે ‘સો પંચનમુક્કારો અગ્નિ ખૂણામાં, ‘સવ્વપાવપ્પાસો' નૈઋત્ય ખૂણામાં, ‘મંગલાણં ચ સવ્વુત્તિ' વાયવ્ય ખૂણામાં અને ‘પમ વરૂ મંગŕ' - એ પદ ઇશાન ખૂણામાં ચિંતવવું. આ પ્રમાણે મંત્રાધિરાજ-નવકારનું ધ્યાન કરવું. આ સિવાય પણ પંચપરમેષ્ઠીના નામમાંથી ઉદ્ભવેલી ષોડશાક્ષરી, પંચાક્ષરી, ચતુરક્ષરી આદિ વિદ્યાઓનું સ્મરણ-ચિંતન-ધ્યાન કરવાનું જણાવ્યું છે અને તેનાં સામાન્ય તથા વિશિષ્ટ ફળોનો નિર્દેશ પણ કર્યો છે. ‘પરમેષ્ઠી-વિદ્યા-કલ્પ'માં યંત્રાકારે પંચપરમેષ્ઠીઓના ધ્યાનની પ્રક્રિયા બતાવી છે તથા વવિજ્ઞાળ થુત્ત'માં પણ તથા પુખ્યતમ મન્ત્ર, નાત્ - ત્રિતય-પાવનમ્ । योगी पंचपरमेष्ठि- नमस्कारं विचिन्तयेत् ॥ अष्टपत्रे सिताम्भोजे कणिकायां कृतस्थितिम् । आद्यं सप्ताक्षरं मन्त्रं पवित्रं चिन्तयेत्ततः ॥ सिद्धादिकचतुष्कं च, दिक्पत्रेषु यथाक्रमम् । चूलापादचतुष्कं च विदिक्पत्रेषु चिन्तयेत् ॥ ‘યોગશાસ્ત્ર', પ્રાશ ૮, શ્તો. રૂ૨ થી ૩૪ ૦ ૨૦૬ ધ્યાન વિચાર (સવિવેચન)
SR No.008965
Book TitleDhyanavichar
Original Sutra AuthorN/A
AuthorKalapurnsuri
PublisherKalapurnsuri Sadhna Smarak Trust Patan
Publication Year2006
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy