SearchBrowseAboutContactDonate
Page Preview
Page 350
Loading...
Download File
Download File
Page Text
________________ शीलादित्य ५मान ताम्रपत्रो છ3 જે વિષ્ણુથી ઉલટી રીતે નિજ ભમી મિત્રમંડળને આપી છે, જે વ્યાધિ અથવા આપદ્ મુક્ત હો; જે સાચાં શાસ્ત્રને સંગ કદિ ત ન હતા; જે બાળક્રીડા કરે નહિ; જે દ્વિજને તિરસ્કાર નહીં, જેણે નિજ વિક્રમથી જ પૃથ્વી શરણ કરી હતી; જે મૂખજનોમાં નિદ્રા કરતે નહીં કે તેમને સંગ કરતે નહીં, જેણે સાક્ષાત્ ધર્મ સમાન અદ્ભુત સર્વોત્તમ જન હેઈ વર્ણાશ્રમના આચારની સારી વ્યવસ્થા કરી હતી, તેનાથી મુક્ત બની અને પૂર્વના તૃણુના દેલવાળા ભૂપેએ કલંકિત કરેલાં ( હરી લીધેલાં) દે અને દ્વિજોનાં દાનને પણ સરળ પ્રકૃતિથી અનુમતિ આપતા તેથી અતિપ્રસન્ન થએલા ત્રિભુ વનથી સ્તુતિ થએલા અને ઉન્નત બનેલા વિમળ ગુણના દેવજથી જેનું કુળ યશવી બન્યું હતું જે દેવ, દ્વિ અનેં ગુરૂને ચગ્ય આદર આપીને નિત્ય નવાં દાન આપતે છતાં અસંતુષ્ટ હતું અને જેના વિખ્યાત પરાક્રમની પરંપરાનાં કાર્યોએ સ્વર્ગની સર્વ દિશા ભરી હતી; આ પરમ માહેશ્વર જેનું અપર સ્પષ્ટ અને યથાર્થ નામ ધર્માદિત્ય હતું તે ખરગ્રહ હત; તેના જયેષ્ટ બનશીલાદિત્યને, જેણે કુમુદગણનું સૌન્દર્ય વિકસાવતા ઇદુના પ્રકાશ સમાન યશ વડે અખિલ ભૂમિને આનંદ કર્યો, જે, ખાંડેલા અગર લેપના પિડ સમાન શ્યામ વિંધ્ય પર્વતના પાધર વાળી ભૂમિને પતિ હતે અને જેનું નામ શ્રી શીલાદિત્ય હતું, જેને પુત્ર શ્રી શીલાદિત્ય દેવ જે નવ ઈન્દુ માફક પ્રતિદિન કળાચકમાં વૃદ્ધિ કરતે હતે; જે યુવાન સિંહ ગિરિનું વન શોભાવે છે તેમ રાજ્યશ્રી મંડિત કરતો હતો જે કાર્તિકેય દેવ માફક મુગટ ધારતા અને જે પ્રચંડ શક્તિપ્રભાવસંપન્ન હતો; જે શરદ્દ ઋતુ સમાન યશથી પૂર્ણ હતું અને જેની લમી શરદૂના કુમુદ જેમ પૂર્ણ વિકસેલી હતી; જે નિજ શત્રુઓના ઘન સમાન (મહાન) ગજેને સંહાર કરતા; જે ઉષાના સૂર્ય માફક યુદ્ધમાં સામે આવેલા શત્રુઓનાં આયુષ્ય હણ જે, પરમ માહેશ્વર, પરમ ભટ્ટારિક, મહારાજાધિરાજ પરમેશ્વર હતું અને પરમભટ્ટારક, મહારાજાધિરાજ, પરમેશ્વર શ્રી બાવને પાદાનુધ્યાત હતે. તેને પુત્ર [ શીલાદિય હતે ] જેણે, કલિના ઉછળતા સાગરના તરંગેના ભાર નીચે ડૂબતી મહાન ભૂમિના ઉદ્ધારમાં પ્રતાપ વડે પિતાનું અદ્ભુત ઉત્તમ સ્વરૂપ બતાવ્યું; જે આવી રીતે સર્વ જનેના મનોરથ પૂર્ણ કરનાર બીજા ચિન્તામણિ સમાન હતું જે દાન કરવાના સમયે, ચાર સાગરથી આવૃત ભૂમિને તૃણવત્ લેખો અને અન્ય પૃથ્વીના નિમણુના પ્રયત્નથી, અપર સર્જનહાર સમાન પિતાનું નામ કર્યું હતું, જેણે, શગુના ગજેનાં કુમ્ભ કેપથી ખેચેલી અસિના પ્રહારથી ભેદીને ઉજજવળ યશના અગ્નિની દિવાલથી આવૃત પૃથ્વીમાં પોતાને માટે સ્થાન કર્યું "Aho Shrut Gyanam"
SR No.008961
Book TitleGujratna Aetihasik Lekho Part 1
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabh Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1933
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy