SearchBrowseAboutContactDonate
Page Preview
Page 348
Loading...
Download File
Download File
Page Text
________________ शीलादिस्य ५ मानां ताम्रपत्रो ૨૭૨ જેણે અનેક રણક્ષેત્રમાં વિજય પછી દેવજ હરી લઈને, પિતાના વિખ્યાત કરથી સર્વ શત્રુઓના ગર્વના ઉદયને નાશ કર્યો હત; ' પિતાના ધનુષ વડે યોદ્ધાઓ તરીકે નાશ કરેલા મદવાળા સમસ્ત નુપમંડળથી જેની આજ્ઞાને સ્વીકાર થાય છે, આ પરમ માહેશ્વર શ્રીધરસેન હતે. તેને અનુજ અને પાદાનુધ્યાત, જેના ગુણે પૂર્વેના સર્ષ નૃ૫ કરતાં અધિક હતા, જેણે વિકમથી અતિ દુર્લભ દેશે પ્રાપ્ત કર્યા હતા. પુરૂષને સાક્ષાત અવતાર જેની પ્રજા તેની પાસે– મનુમાફક-તેમનાં હૃદય ભરતા ઉચ્ચ ગુણે તરફના અનુરાગથી આકઈ સ્વેચ્છાએ આવતીક સર્વ કળા અને જ્ઞાન સંપન્ન ઇન્ડસમાનથી ઉજજવળ અને સુખદાયી છતાં જેની કળા શશિ સમાન દેષિત નથીઃ તે સાક્ષાત્ શશિ સમાન છે, - જેના મહાન થશે આકાશના મહાન વિસ્તારમાં સૂર્ય માફક [ અજ્ઞાનનું ઘન તિમિર હણ્યું છેપરંતુ સૂર્ય સતત પ્રકાશિત નથી જ્યારે પોતે સદા ઉદયશાલી હતો. નય અને વ્યાકરણની બે વિદ્યામાં પણ નિપુણ, નય સંબંધી પિતાની પ્રજામાં અર્થથી પૂર્ણ, અનેક પ્રયજનનું દર્ભવસ્થાન અને લક્ષ્મીની પ્રાપ્તિથી પરિપૂર્ણ સર્વથી મહાન વિશ્વાસ ઉત્પન્ન કરતે, [ નય વિષે સંધિ] વિગ્રહ, અને સમાસ, નિશ્ચયમાં નિપુણ વ્યાકરણ વિષે તેજ લગાડેલું સંધિ, વિગ્રહ, અને સમાસ નિશ્ચયમાં નિપુણ ] [ નય વિષે સ્થાન અનુસાર [ જ ને ! આદેશ કરતે, વ્યાકરણ વિશે = આદેશ (વ્યાકરણના ફેરફાર ) ઉચિત સ્થાને કરતે ] અને જેણે સજજનેના ગુણમાં વૃદ્ધિ કરવા સાથનેને પ્રવેગ કર્યો છે...જે | વ્યાકરણને લગાડતાં ] ગુણ અને વૃદ્ધિના પ્રયોગ જેણે કર્યા છે અતિવિક્રમ સંપન્ન છતાં દયાથી મૃદુ હૃદયવાળે, વિદ્યાસંપન્ન છતાં મદ રહિત, રૂપવાન છતાં શાનતઃ મૈત્રીમાં રિથર પણ દુષ્ટાને તજી દેનાર, પોતાના ઉદય( જન્મ )થી ત્રિભવનને આનંદ થયે અને પ્રતાપ અને અનુરાગથી જનેને આશ્રય આપે તેથી ઉદ્ભવતા બાલાદિત્ય( ઉષાને સૂર્ય )ના અપર નામથી વિખ્યાત પરમ માહેશ્વર શ્રી ધ્રુવસેન, તેને પુત્ર, જેનું ઇન્દુ સમાન લલાટ પોતાના પિતાના ચરણકમળને નમતાં ભૂમિ સાથે ઘર્ષણથી થએલા ચિહ્નથી અંકિત હતું જેના કણું બાળપણથી જ એક્તિક અલંકાર સમાન પવિત્ર શ્રુતિસંપન્ન હતા જેના કમળ સમાન કરના અગ્ર અદ્ભુત દાના પાણીથી ભીંજાએલા હુલા. કન્યાના મૃદુ કર સમાન, મૃદુ કર રહીને પૃથ્વીને હર્ષ જાળવતે; જે ધનુવૅદ [ ધનુષ્ય વિદ્યા ! જેમ, સર્વ લક્ષિત વસ્તુ તરફ ધનુષ ધારવામાં નિપુણ હતું, જેની આજ્ઞાનું પાલન સર્વ નમન કરતા સામંતમંડળથી ચૂડારત્ન જેમ થતું, પરમભટ્ટારક, મહારાજાધિરાજ, પરમેશ્વર, ચક્રવર્તિ શ્રી ધરસેન, ૮િ૧ "Aho Shrut Gyanam
SR No.008961
Book TitleGujratna Aetihasik Lekho Part 1
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabh Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1933
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy