SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ રહેલા વિમલ પાસ કરનાર દેષમાત્ર જેના કાન ગતિને એકદમના Sa ध्रुवसेन ३ जाना ताम्रपत्रो २०१ અડકી શક્તાં નહોતાં, પરુષમાં અને અભિમાનમાં પ્રખ્યાત બનેલા શત્રુઓ પણું જેની હામે પ્રણામ શિવાય બીજો પ્રતિકારને ઉપાય સ્વીકારતા નહિ, આખી સૃષ્ટિને હરખાવી રહેલા વિમલ ગુસમૂહ વડે જેણે કલિકાલના બધા વિલાસની ગતિને એકદમ નાશ કર્યો હતે નીચાં માણસોનું આક્રમણ કરનારા દોષમાત્ર જેના ઉન્નત હૃદયને સ્પર્શ પણ કરી શકતા નહીં, પિતાનાં પ્રખ્યાત પૌરુષ અને અકૌશલવડે સંખ્યાબંધ શપતિઓની લહમીને પકડી આણીને જેણે પ્રવીર પુરુષોમાં પિતાનું પ્રથમ સ્થાન જાહેર પં.૧૯ તેને પુત્ર એના ચરણનું ધ્યાન ધરનાર પરમમાહેશ્વર શ્રી ધરસેન હતા, જેણે સકેલા વિદ્યાના અધ્યયનથી સર્વ વિદ્વજનોનાં મનને અત્યન્ત સંતુષ્ટ કર્યા હતાં, સર્વસંપત્તિ વડે અને દાન ઔદાર્ય વડે જેણે શત્રુઓના મનોરથની ધરી એવી તેડી નાંખી હતી કે એ ફરીથી સંધાવાની આશા જ ન રહે અનેક શાસ્ત્ર, કલા, લેકચરિત, વગેરેના ગૂઢ ભાગે જેણે સારો પરિચય કર્યો હતો છતાં જેની પ્રકૃતિ પરમ ભદ્ર હતી અને અકૃત્રિમ સભ્યતા અને વિનયની શોભા એ જેનું વિભષણ હd, સો સે લડાઈ એમાં જયપતાકાને ઉંચકી લેવાને સમર્થ લાંબા બાહદંડ વડે જેને શત્રુઓના દર્પને નાશ કર્યો હતો. પિતાના ધનુષના પ્રભાવથી જેઓના અઢકૌશલના અભિમાનને પિતે પરિભવ કર્યો હતો તેવા સકલ નૃપતિઓ જેના શાસનને સ્વીકારતા હતા. પં.૨૩ તેને અનુજ, એના ચરણુનું ધ્યાન કરનાર, પરમ માહેશ્વર શ્રી ધ્રુવસેન હતા. જે સચ્ચરિત વડે બધા પૂર્વપતિઓથી ચનયાત હો; દુર્જય દેશ પણ જેણે જિયા હતા, જે મૂર્તિમાન પુરુષાર્થ હતા; મહેટા ગુણે પ્રત્યેના અનુરાગથી ભરપૂર ચિત્તવૃત્તિવાળી પ્રજા સાક્ષાત્ મનુ જેવા જે રાજાના અાશ્રયમાં રહેતી હતી; ચન્દ્રની માફ જે કલાક લાપસંપા, કાન્તિમાન, આનંદહેતુ હતે છતાં અકલંક હતો; સૂર્યની માફક જે વિપુલ પ્રતાપ વડે દિગન્તરાલને વ્યાપ્ત કરીને અશ્વકાર રાશિને ધ્વસકર્તા હતા પણ સદા ઉદયશાલી હતી; અર્શયુક્ત, અનેક પ્રયજનવાળા, આગમપૂર્ણ, પ્રચય પ્રકૃતિને અર્પનાર, સંધિ, વિગ્રહ, તથા સમાસના નિશ્ચયમાં નિપુણ, રસ્થાનને ઊંચત આદેશ આપના, ગુણવૃદ્ધિની ક્રિયા વડે સાધુઓને સરકાર કરનારે, એ જે રાજા રાજ્યતંત્રમાં તેમ જ વ્યાકરણમાં નિપુણ હતે' જે મહાપરાક્રમી પશુ કરુકેમલ હૃદયવાળો હતો, વિદ્વાન પણ અગર્વિત હને, કાન પણ પ્રશમયુક્ત હતો, મિત્રતામાં સ્થિર પણ દોષવાળાઓનું નિરસન કરનારો હતે; જેણે ઉદયસમયે લેકમાં ઉપજાવેલા અનુરાગ વડે આખી સૃષ્ટિને છાવરી દઈને બાલાદિત્ય એવું પિતાનું પ્રખ્યાત બીજું નામ યથાર્થ કરી બતાવ્યું હતું. પંર એને પુત્ર પરમ માહેશ્વર, પરમભટ્ટારક, મહારાજાધિરાજ પરમેશ્વર ચકવતી શ્રી ધરસેન હતું, જેના લલાટમાં પિતાના ચરણકમલના વન્દનમાં ભૂમિઘર્ષણથી થયેલા સાઠાને રૂપે ચન્દ્રખંડ વિરાજતા હતા (= જે શિવની માફક ચન્દ્રમૌલિ હત), જેણે શિશુકાળમાં જતીના અલંકારની પેઠે વિમલ જ્ઞાન શ્રવણુમાં ધર્યું હતું, જેને કમલતુય અગ્રસ્તર દાનજલ થી ધોવાયેલે હ, કન્યાના આનન્દની માફક વસુંધરાને આનન્દ જેણે મૃદુરગ્રહણથી વધાર્યો હતો, ધનુર્વેદની ૧ આ વાક્ય યુક્ત છે, ગ્લિટપદના (૧) રાયતંત્રપર અને (૨ ) વ્યાકરણપર અર્થે આ પ્રમાણે છે અર્થ : ૧) ધન, (૨) તાત્પર્ય આગમ=(૧) શાસ્ત્રનય, (૨) આગન્તુક વર્ણ, પ્રત્યયઃ(૧) ખાતરી (૨)પ્રત્યય-ચિહ્ન, પ્રકૃતિ (1) પ્રજ, (૨)મળ શબ્દ; સંધિ(૧) સુલેહ, (૨) સંહિતા વિગ્રહ (1) યુદ્ધ, (૨) વિશ્લેષ; સમાસ= ૧) સનાનવેર, (૨) પદસમાસ; સ્થાન– ૧) સ્થળ, (૨) મૂળ પદ આદેશ=(૧) આજ્ઞા, (૨) મળપદને સ્થાને આવતું પદક ગુણવૃદ્ધિ1) ગુશેની વૃદ્ધિ (૨) સ્વરાને ગુણુ તથા વૃદ્ધિ. ૨ આ શબ્દમાં અને વાકોમાં રહેલે જ પ્રફટ છે. "Aho Shrut Gyanam"
SR No.008961
Book TitleGujratna Aetihasik Lekho Part 1
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabh Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1933
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy