SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ નં. ૩૫ વલભી રાજા ગુહસેનના સમયના માટીના ઘટના અવરોષ ઉપરનો લેખ ( સંવત ૨૪૭ ) વળાના દરબારમાં તરતમાં જ મળી આવેલ એક મોટા માટીના ઘરને ભાગ મને બતાવવામાં આવ્યો હતો. તેના ઉપર નીચે પ્રમાણે વલભી લિપિમાં લખેલા લેખ હતે. તે લિપિની પ્રતિકૃતિ નીચે આપી છે – अक्षरान्तर . ૨૦૦] ૪૦ ૭ ૧ પુનઃ શા ... ... .. . પહો હદ સવિખ્યાત વલભી રાજા પ્રસેનન નામ છે. જેનાં કેટલાંક દાનપત્રો સંવત ૨૪, ૨૪૭ અને ૨૪૮ નાં છે. બીજા શબ્દથી ધટની જ સૂચના સાફ રીતે જણાય છે. ઘટ પહેલાંની સંધિ ભલાઈ ગઈ છે. તિથિનું ત્રીજું ચિહ્ન, ૭ માટેનું, સુરક્ષિત છે. તે પહેલાંનું ચિત્ર થોડું નાશ પામ્યું છે. આ ચિહ્ન કદાચ ૨૦૦, અથવા ૧૦, ૨૦, ૩૦ અથવા ૪૦ હેવું જોઈએ કારણ કે ગુહસેનનું રાજય ધ્રુવસેન ૧( ૨૦૭ )ના સમય અને ધરસેન ૨ જાન પર)ના વહેલામાં વહેલા સમય વરરે હતું. પંડિત ભગવાનલાલ ઇંદરજીના પત્રક પરથી જીણી શકાય છે કે તે ચિહ્ન ૪૦ નું છે. તદ્દન નાશ પામેલું પહેલું ચિહ્ન ખરેખર ૨૦૦ છે. --- - -------------- -- -- -- . . ઈ. એ . ૧૪ પા. ૭૫ ઈ. સુશ, વીએના. "Aho Shrut Gyanam"
SR No.008961
Book TitleGujratna Aetihasik Lekho Part 1
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabh Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1933
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy