SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૨. જિજ્ઞેશ પોતાની એક પણ આરાધના ડહોળાય નહિ તે રીતે તપ કરે છે. ૯૩.ભદ્રાબેન પોતાને ગુસ્સો ન આવે તેટલો જ તપ કરવાની કાળજી લે છે. ૯૪, મયૂરે ૮ ઉપવાસ કર્યા પણ પર્યાપણના એક પણ વ્યાખ્યાન શ્રવણ કે પ્રતિક્રમણ ન કર્યા. ૯૫. શૈલેષ સૂર્યોદય પહેલાં જ નવકારશીનું પરચક્ખાણ લેવાની કાળજી ફરે છે. ૯૬. મનિષ પચ્ચક્ખાણ પારતાં પહેલાં ઘડિયાળ આગળ-પાછળ તો નથી ને ? તેની તપાસ કરે છે. ૯૭. સુધાબેન રોજ ઊભા ઊભા ૧૦૦ લોગસ્સનો કાઉસ્સગ્ગ કરે છે. ૯૮. પાટલો ડગમગતો તો નથી ને ? તેની કાળજી મેઘ અચૂક લે છે. ૯૯. સવારે સ્નાન કરતી વખતે મુખમાં પાણી ન જાય તેની કાળજી પ્રતિક રાખે છે. ૧૦૦. એકાસણું કરીને ઊભા થતાં પહેલાં સેજલબહેન તિવિહારનું પચ્ચક્ખાણ લે છે. જૈન શાસનના કર્મ વિજ્ઞાનને સચોટ રીતે સમજવા તથા તેના દ્વારા જીવનને શાંતિ-સમાધિ અને પ્રસન્નતા ભરપૂર બનાવવા પૂ. પં. શ્રી મેઘદર્શનવિજયજી મ. સાહેબ લિખિત કર્મનું કમ્પ્યુટર ભાગ - ૧, ૨, ૩ આજે જ વસાવો અને અનેકોને ભેટ આપો
SR No.008955
Book TitleGyan Dipak Pragatavo Part 3
Original Sutra AuthorN/A
AuthorMeghdarshanvijay
PublisherAkhil Bharatiya Sanskrutirakshak Dal
Publication Year
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Inspiration
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy