SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૪. હું પ્રતિક્રમણ ....................... વસ્ત્રો પહેરીને કરીશ. (સુંદર, અશુદ્ધ, શુદ્ધ) ૧૫. પુરુષોએ પ્રતિક્રમણ ................... વસ્ત્રો પહેરીને કરાય. (સીવેલા, સીવ્યા વિનાના, સાંધાવાળા) ૧૬. હું પ્રતિક્રમણ .................. કરીશ. (બેઠાં બેઠાં, ઊભા-ઊભા, જેમ તેમ) | ૧૭. ભાદરવા સુદ-ચોથના સવારે હું .................. પ્રતિક્રમણ કરું છું. (સંવત્સરિ, ચોમાસા, રાઇ) ૧૮. અનેક મહાપુરુષોનું નામસ્મરણ ............... પ્રતિક્રમણમાં હું કરું છું. (રાઇ, દેવસિ, પખિ ) ૧૯. ............ પ્રતિક્રમણમાં હું દુઃખો અને કર્મોના નાશ માટે કાયોત્સર્ગ કરું છું. (રાઇ, દેવસિ, પખિ ) ...................... પ્રતિક્રમણમાં હું સાધુ ભગવંતોના પાંચ મહાવ્રતોનું ઉચ્ચારણ સાંભળું છું. (રાઇ, દેવસિ, ખિ) ................... પ્રતિક્રમણમાં મને આગમ સૂત્રોના નામ સાંભળવા મળે છે. (રાઇ, દેવસિ, પબિ ) ૨૨. ..................... પ્રતિક્રમણમાં હું સીમંધરસ્વામી ભગવાનને વંદના કરું છું. (રાઇ, દેવસિ, પખિ ) ૨૩. .................. પ્રતિક્રમણમાં ૧૨ લોગસ્સનો કાઉસગ્ન કરવાનો આવે છે. (રાઇ, દેવસિ, પMિ ) .................. પ્રતિક્રિમણમાં એક જ કાઉસગ્નમાં લોગસ અને નવકાર, બન્ને ગણવાના હોય છે. (પમ્બિ, ચોમાસી, સંવત્સરિ) ૨૫. .................... પ્રતિક્રમણમાં હું શત્રુંજય ગિરિરાજને વંદના કરું છું. (રાઇ, દેવસિ, પક્નિ ) ૨૬. .............. પ્રતિક્રમણમાં કાંઇ પણ ગણ્યા વિના કાઉસ્સગ્ગ મુદ્રામાં રહેવાનું આવે છે. (રાઇ, દેવસિ, પMિ) ૩ ૨ -
SR No.008955
Book TitleGyan Dipak Pragatavo Part 3
Original Sutra AuthorN/A
AuthorMeghdarshanvijay
PublisherAkhil Bharatiya Sanskrutirakshak Dal
Publication Year
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Inspiration
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy