SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૦, શાંતિ ૭૧. પર્યુપણ પવિત્રતા જયેષ્ઠ 3 બુધ્ધિ ખંધક સમાધિ કૃતિકર્મ ૭૨. ૧૦ ૧૨ ૭૩. સૌભાગ્ય ભાગ્ય ૭૪. ગજસુકુમાલ મેતારજ ૭૫, અવિરતિ સંપૂર્ણવિરતિ સર્વવિરતિ પ્ર. ૯ નીચેના પ્રશ્નોના જે જવાબો આપેલા છે, તેમાંથી ખોટો જવાબ શોધીને લખો. (૧૦) ૭૬. પરમેષ્ઠી ભગવંત શેના ભંડાર છે ? (અ) વિનય (બ) આનંદ (ક) સુખ (ડ) સમતા ૭૭. સાધુ શું શું ધારણ કરી શકે ? (અ) જ્ઞાન (બ) સમક્તિ (ક) પૈસા (ડ) ગુરુ ૭૮. પ્રભુ મહાવીરે કયા કયા સ્વપ્નનું ફળ કહ્યું ? (અ) કમળ (બ) કુંભ (ક) કોયલ (ડ) કાગડો ૭૯. દીક્ષા લીધા વિના કોણ કેવળજ્ઞાન પામ્યું ? ૬ લબ્ધિ મહાબળ દેશવિરતિ શુદ્ધિ ઔદ્દેશિક (અ) ઇલાચીકુમાર (બ) ગુણસાગર (ક) પૃથ્વીચંદ્ર (ડ) જંબુસ્વામી ૮૦. શું શું જાણીને કોઈકે સંયમ લીધું ? (અ) પોતાની અનાથતા ૧૨૮ (બ) માથે બે નાથ (ક) અઢાર નાતરાનો સંબંધ (ડ) કંચુકીની વૃદ્ધાવસ્થા. ૮૧. શંત્રુજયના સ્થાનો શું શું સંદેશા આપે છે ? (અ) સંસાર સ્વાર્થમય છે. (બ) ઉદાર બનો. (ક) પુરુષાર્થ મહાન છે. (ડ) શરીર કદર્પું છે. ૮૨. વૈશાખ સુદ તેરસે કઈ વસ્તુ વાપરવી અનુચિત નથી ? (અ) ખજુરપાક (બ) ગુંદરપાક (ક) કેળાની વેફર (ડ) ખાટાં ઢોકળા. ૮૩. શત્રુંજયનો ઉદ્ધાર કોણે કરાવ્યો ?
SR No.008955
Book TitleGyan Dipak Pragatavo Part 3
Original Sutra AuthorN/A
AuthorMeghdarshanvijay
PublisherAkhil Bharatiya Sanskrutirakshak Dal
Publication Year
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Inspiration
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy