SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪. ................... જ્ઞાન મેળવનાર સર્વજ્ઞ કહેવાય. (અવધિ, મન:પર્યવ, કેવળ) ૧૫. ................. જ્ઞાન મેળવનારને દુનિયાની કોઇ વાત અજાણી ન હોય. (અવધિ, મન:પર્યવ, કેવળ) ૧૬. માત્ર રૂપી પદાર્થોનું જ્ઞાન કરવાની શક્તિ ....... જ્ઞાનીમાં આવે. (અવધિ, મન:પર્યવ, કેવળ) ૧૭. રૂપી કે અરૂપી, તમામ પદાર્થોનું જ્ઞાન કરવાની શક્તિ ............. જ્ઞાનીમાં આવે. (અવધિ, મન:પર્યવ, કેવળ) .................... જ્ઞાન મેળવનાર તે જ ભવમાં અવશ્ય મોક્ષે (અવધિ, મન:પર્યવ, કેવળ) .................... શ્રાવકને અવધિજ્ઞાન થયેલું પ્રસિદ્ધ છે. (શંખ, શતક, આનંદ) ૨૦. ..................... ને ગૃહસ્થાશ્રમમાં કેવળજ્ઞાન થયેલું પ્રસિદ્ધ (બાહુબલી, ભરત, નમી-વિનમી) ...................... જ્ઞાન સાધુવેશ લીધા વિના ન જ થાય. (અવધિ, મન:પર્યવ, કેવળ) ૨૨. ................... જ્ઞાન મેળવતાં પહેલાં ભાવસાધુ તો બનવું જ પડે. (મતિ, ચુત, કેવળ) ૨૩. ............. જ્ઞાની ત્રણે લોકના સર્વ પદાર્થોનું ત્રણે કાળનું જ્ઞાન એકી સાથે કરી શકે છે. (અવધિ, મન:પર્યવ, કેવળ) ૨૪. ...................... જ્ઞાન થયા પછી જ કેવળજ્ઞાન થઇ શકે. (મતિ, અવધિ, મન:પર્યવ) ૫. ................... કર્મ ખલાશ થયા વિના કેવળજ્ઞાન ન જ (આયુષ્ય, વેદનીય, મોહનીય) ૨૬. આપણા...ને આગમો કહેવાય છે. (દેરાસરો, શાસ્ત્રો, વિષયો) ૨૭. આપણા આગમોનો સમાવેશ ...................... જ્ઞાનમાં થાય. (કેવળ, અવધિ, વ્યુત) થાય, ૯૯
SR No.008955
Book TitleGyan Dipak Pragatavo Part 3
Original Sutra AuthorN/A
AuthorMeghdarshanvijay
PublisherAkhil Bharatiya Sanskrutirakshak Dal
Publication Year
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Inspiration
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy