________________
જુદા જુદા પ્રશ્નપત્રો દ્વારા જૈન શાસનના અનેક પિષયો ઉપર પ્રકાશ પાથરતું પુસ્તક
જ્ઞાનદીપક પ્રગટાવો
ભાગ - ૧
il
સંયોજક પૂ.પં. શ્રી ચન્દ્રશેખરવિજયજી મ. સાહેબના
શિષ્યરત્ના પૂજય પંન્યાસ શ્રી મેઘદર્શનવિજયજી મ.સા.
પ્રર્કીશ કે અખિલ ભારતીય સંસ્કૃતિરક્ષક દળ
(૧) કમલ પ્રકાશન ટ્રસ્ટ ૨૦૦૯, નિશા પોળ ઝવેરી વાડ, રીલીફ રોડ,
અમદાવાદ - ૧ ફોન નં. ૫૩૫૫૮૨૩
[ પ્રાપ્તિ સ્થાન
(૨) વર્ધમાન સંસ્કાર ધામ ભવાનીપા બિલ્ડીંગ, ૧લે માળે ગીરગામ ચર્ચ સામે, ઓપેરા હાઉસ,
મુંબઈ - ૪ ફોન : ૨૩૬૦૦૦૪
તપોવન સંસ્કાર ધામ
ચં. કે. સંસ્કૃતિ ભવન ધારાગિરિ
ગોપીપુરા મેઈન રોડ, પો, કબીલપોર
સુભાષ ચોક, નવસારી - ૩૬ ૪૨૪
સૂરત. ફોન નં. ર૩૬૧૮૩
ફોન ૨૫૯૯૩૩ (મૂલ્ય રૂા. ૪૦/