SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir િતિખારા... પહેલાં કામ જોવામાં આવતું જ્યારે આજે નામ જોવાય છે. ૦ ૦ ૦ આજના પોતાની જાતને હીરો ગણતા માણસો બીજાને ઝીરો જ ગણે છે. ૦ ૦ ૦ જીવન કેવું સાંકડું ને રાંકડું હું ને મારી વહુ” એમાં આવી ગયા સહુ!” ૦ ૦ ૦ નાના છોકરાઓ રડીને બીજાની પાસેથી વસ્તુ મેળવે છે તો મોટા માણસો બીજાને રડાવીને મેળવે છે. ૦ ૦ ૦ સંસારથી જે જે તે જ પરમાત્માને પૂજે... ૦ ૦ ૦ દુનિયાદારીમાં જે લીન, તે પ્રભુભક્તિમાં દીન...! વિચાર પંખી ૧૩૯ For Private And Personal Use Only
SR No.008948
Book TitleVichar Pankhi
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2009
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy