SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir What is Life? LIFE IS AN ADVENTURE DARE IT કોઈ તમને પૂછે.. જિંદગીનું બીજું નામ શું હોઈ શકે...? કહેશો..? અરે, એમાં આટલી પશોપશમાં શું પડી ગયા..? જિંદગી એટલે સંઘર્ષ લડત! ઝંઝામાં ઝીંકાયા વગર જિંદગીની જવાંમર્દી ઝળહળી ના શકે...! Conne on! જિંદગીના મેદાન પર આંતરશત્રુઓ સામે લડવાનો “મૂડ' કેળવીએ.. સંઘર્ષનું સાતત્ય ખુમારીનો ખળભળાટ... જોશીહોશની ઝળકતી મશાલ એટલે જીવન..! સામી છાતીએ લડવાનું છે. My dear friend, without a fight there can be no brigntness no light in life! કાંટાઓની ચૂભનને ચૂમ્યા વગર ફૂલોનું આલિંગન નથી સાંપડતું...કોઈ સમજૂતી નહીં. કોઈ શરણાગતિ નહીં. સામનો કરી લેવાની લલક જોઈએ. ખાળ તારી આંખડીના નીરને, સંકટોમાં આ ન શોભે વરને, એને ઠોકર મારીને રસ્તે લગાવી ક્યા સુધી પંપાળશે તકદીરને...?” ૧૧૨ વિચાર પંખી For Private And Personal Use Only
SR No.008948
Book TitleVichar Pankhi
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2009
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy