SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ (૬) વનસ્પતિનું રહસ્યમય જીવન (ઓગસ્ટ-૭૬ના “પ્રબુદ્ધ જીવનમાંથી સાભાર) પશ્ચિમના રાષ્ટ્રો કરી રહ્યાં છે. એમને કદાચ ખ્યાલ છે કે આમ કરીને તેઓ શાંતિને આગળ વધારી રહ્યા છે. પોઝનાનથી કેન્ટીન સુધીના તમામ પૂર્વના દેશોના એક સરેરાશ માનવીને ચોખે ચોખ્ખું દેખાય તેવું ચિત્ર ઉપર આપ્યું છે. તેમાં કોઈ અતિશયોક્તિ નથી. છેલ્લા ૬૦ વર્ષથી વિશ્વના એકજ કેન્દ્રથી આ પ્રકારની ગુલામી માટેની જો હુકમી ઊઠે છે અને પછી દેશોને ગુલામ બનાવાતા જાય છે. હવે મલેશિયા, ઈન્ડોનેશિયા, ફોર્મોસા કે ફિલિપાઈન્સને કદાચ પશ્ચિમના દેશો ઉપર બહુ મદાર ન રહે તે સ્વાભાવિક છે. કારણ કે, ઘણાંને પ્રતીત થઈ ગયું છે કે ત્રીજું વિશ્વયુદ્ધ કેમ દૂર ઠેલવું તે પ્રશ્ન હવે રહ્યો નથી. હવે તો તેવો પ્રશ્ન કરવામાં મોડું થઈ ચૂક્યું છે. હવે તો ચોથા વિશ્વયુદ્ધને અટકાવવા માટેની હિંમતની જરૂર છે. હવે એ યુદ્ધમાં ઘૂંટણીએ પડીને તાબે થઈ શકાય તેમ નથી. (જૈન દર્શન પ્રમાણે પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિ બધા સજીવ છે. ૨૫૦૦ વર્ષ પૂર્વે ભગવાન્ મહાવીરને આ દર્શન થયું ત્યારે, અત્યારે છે તેવાં વિજ્ઞાનનાં સાધનો ન હતાં. આવું અદ્ભુત દર્શન આત્મજ્ઞાન અને અંતરદૃષ્ટિનું પરિણામ માનવું જોઈએ. વિજ્ઞાન હવે આ હકીકત સ્વીકારે છે. વનસ્પતિ સજીવ છે તે શ્રી જગદીશચંદ્ર બોઝે પ્રથમ પૂરવાર કર્યું. ત્યાર પછી વનસ્પતિ સંબંધે ઘણાં પ્રયોગો થયા છે. આ બાબતમાં આ લેખ ઘણી રસપ્રદ હકીકતો પૂરી પાડે છે. જૈન દર્શનનું જીવશાસ્ત્ર -બાયો લો જી-અતિ ગહન છે. કોઈ પ્રખર વૈજ્ઞાનિક બાયોલોજિસ્ટ-તેનો અભ્યાસ કરે તો વિજ્ઞાનને તેમાંથી ઘણું જાણવાનું મળે. તેમ છે. જૈનદર્શનનો અભ્યાસ કરે છે તેને વૈજ્ઞાનિક માહિતી નથી, એટલે જુની પરિભાષામાં રટણ થયા કરે છે, જીવના અનંતા ભેદ એકેન્દ્રિયથી માંડી પંચેન્દ્રિય સુધીના અને નિગોદ અને સમૃદ્ધિ સુધીના ગોખાયે જાય છે. એનો તુલનાત્મક અભ્યાસ થાય તો ઘણું ઉપકારક થશે.-ચીમનલાલ) કેનેડાના શ્રી ક્રિસ્ટોફર બર્ડ તથા શ્રી પીટર થોમ્પકિન્સ ૧૯૭૪ના ઓક્ટોબરમાં એક પુસ્તક પ્રગટ કર્યું છે. “ધી સિક્રેટ લાઈફ ઓફ પ્લાંટ્સ’ ‘વનસ્પતિનું રહસ્યમય જીવન,’ આ રોમાંચક કથા વનસ્પતિ વિજ્ઞાનના અસંખ્ય પ્રયોગો અને ફળશ્રુતિઓનું વર્ણન છે. યુરોપ, અમેરિકા અને ખાસ કરીને રશિયામાં આ વિશે જે ભારે તપશ્ચર્યા કરાઈ છે, એનું આ પુસ્તક જાણે બૃહદારણ્યક ઉપનિષદ છે. પુસ્તક પાંચ ભાગમાં વહેંચાયેલું છે. પહેલા વિભાગમાં છોડ શું શું કરી શકે છે એનું મનોરંજક વર્ણન છે. શ્રી બેસ્ટર નામનો છૂપો જાસૂસ પોતાની પાસે ‘ગાલવેનોમિટર' 有本事你事事修車修車零零陸參事奉率部奉麼多麼多麼豪車車座套和率等等。 વિજ્ઞાન અને ધર્મ 參学中学生物学中学陸參學部李李李李李李李等中学 બીજું વિશ્વયુદ્ધ તો પૂરું થયું, હવે.... ૩૨૯ ૩૩૦
SR No.008944
Book TitleVigyana ane Dharma
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2009
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Science
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy