SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ સૂરિમંત્રના અજોડ સાધક, દક્ષિણ મહારાષ્ટ્ર પ્રભાવક પૂજ્ય આચાર્યદેવશ્રી વિજય જયશેખરસૂરીશ્વરજી મહારાજના પટ્ટાલંકાર, વિવિધ ગ્રંથરચયિતા, તત્ત્વભાવિતમતિ પૂજ્ય આચાર્યદેવ શ્રી વિજય અભયશેખરસૂરીશ્વરજી મહારાજના લઘુબંધુ ને પ્રથમ શિષ્ય પંન્યાસ અજિતશેખર વિજય ગણિએ કરેલો આ સરળ ભાવાનુવાદ દીર્ઘકાળ સુધી શ્રાવક-શ્રાવિકાવર્ગને ધર્મમય જિંદગી માટે પ્રેરક બની રહો. આ અનુવાદમાં જિનાજ્ઞાવિરુદ્ધ કે મૂળગ્રંથ રચયિતાના આશય વિરુદ્ધ લખાયું હોય, તો હૃદયથી ક્ષમા ચાહું છું. મિચ્છામિ દુક્કડમ્... સંવત ૨૦૬૪, વૈશાખ વદ ૩, શુક્રવાર નવકાર ગણવાની રીત NFtJ; #tJ; ). ( 1 3111 76 ( ૨X437 89 |10| / 5] 13 LILLLLLLLL0 (8) 4 ) ૨૭૬ શ્રાદ્ધવિધિ પ્રકરણ
SR No.008938
Book TitleShraddhavidhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherArham Parivar Trust
Publication Year2008
Total Pages291
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Devdravya, Ritual, & Vidhi
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy