SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ ગુરુદેવ કહે છે... સંસારની રમતોમાં પણ જો પોષવા અને અંતે બળતરા ભોગવવા સિવાય બીજું કાંઈ નથી. તપાસો. કદીય ખwદ્ધનો અને એને પોષવાની વેઠનો કંટાળો ખરો ? કયાંથી હોય ? પણ તેને પોષીને ક્ષણિક હાલમાં મહામાનંઠ અને જીવનસર્વસ્વ માનવા હોય ત્યાં ખાજોનો કંટાળો શેનો આવે ? જિનાજ્ઞા કથિત મોક્ષમાર્ગની આરાધનાની આ વિશેષતા છે કે એ જાલિમ ખwતેના નિરાકરW કરાવે. માલે ચાતુર્માસ દરમ્યાન અધ્યયનમાં મારા સહિત બીજી પાંચેક મુનિવરોને પૂ.પં. શ્રી ગુજ્ઞાનંદ | વિ. મ પાસે ‘વિશેષાવશ્યક માય' ચાલતું હતું. જેનો રાત્રિ સ્વાધ્યાય અમે બધાય સાથે બેસીને કરતા હતા. | - રાત્રિ સ્વાધ્યાય રશરૂ કરતાં પહેલાં અમે બધા સમૂહમાં રાગ સાથે મંગળ કરતા હતા અને એ મંગળમાં, જિનજોજન ભૂમિ.નિવ્વાણ મચ્ચે...અકત્ર પ્રસૂત...વગેરે સ્તુતિઓ અમે બોલતા હતા. 1 બન્યું એવું કે એક દિવસ ગુરુદેવ, આપના કાને અમારા આ મંગળના શબ્દો પડ્યા અને આપ ખુદ | દંડાસન લઈને અમે જે રૂમમાં બેસીને સ્વાધ્યાય કરતા હતા ત્યાં પધારી ગયા. ‘બધા ગવૈયાઓ ભેગા થયા છે ?' આપનો અવાજ સાંભળીને અમો સહુ ઊભા થઈ ગયા. ‘જુઓ, રાગ-રાગણી સાથે મંગળ કરવું, હોય તો સ્વાધ્યાય પત્યા પછી મેથાસમાં પડ્યા પડ્યા કરતા રહેજો. અત્યારે સીધો સ્વાધ્યાય શરૂ કરી દો. આખો વિશેષાવાક ભાષ્યનો પાઠ પૂરો ક્યારે કરશો ? | ગુરદેવ ! ઓલિમ્પિક ચૅમ્પિયન બનવા માટે સેકંડ સચવી લેવી પડે છે પણ આપ તો સમય સાચવતા હીને સંયમ ચૅમ્પિયન બનવાના માર્ગે દોડી રહ્યા હતા ! કમાલ ! 1 T ) .
SR No.008931
Book TitleOxygen
Original Sutra AuthorN/A
AuthorRatnasundarsuri
PublisherRatnasundarsuriji
Publication Year
Total Pages50
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy