SearchBrowseAboutContactDonate
Page Preview
Page 582
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ર0s ૧૪. પરાવર્તમાન-પ્રકૃતિ કર્મોનાં ફળની અપેક્ષાએ, કમના કાર્યોની અપેક્ષાએ કર્મોનાં બંધની અપેક્ષાએ, કર્મોનાં ઉદયની અપેક્ષાએ કર્મોના જુદા જુદા ભેદ બતાવવામાં આવેલા છે. જેમ કે-શુભ-અશુભ, ઘાતી-અઘાતી, સર્વઘાતી-દેશઘાતી, ધ્રુવબંધી-અધુવબંધી, ધ્રુવોદયીઅધૂવોદયી. આવી જ રીતે બંધ અને ઉદયની અપેક્ષાએ, કર્મપ્રકૃતિના બે પ્રકાર બતાવવામાં આવ્યા છે : ૧, પરાવર્તમાન, અને ૨, અપરાવર્તમાન. *"જે કર્મપ્રકૃતિ બીજી કર્મપ્રકૃતિના બંધ કે ઉદય રોકીને પોતે બંધાય કે ઉદય પામે-તે કર્મપ્રકૃતિને “પરાવર્તમાન' પ્રકૃતિ કહેવાય. આવી પરાવર્તમાન કર્મપ્રકૃતિ બંધની અપેક્ષાએ ૯૧ છે અને ઉદયની અપેક્ષાએ કયું છે પ-નિદ્રા ૨-દારિક હાસ્ય પ-ગતિ ર-વૈક્રિય રતિ ૧૬-કપાય ૨-આહારક ૩-વેદ ૪-આનુપૂર્વી શોક -આયુષ્ય ૨-વિહાયોગતિ આતપ ૫-જાતિ ૧૦-ત્રસ દશકો ઉદ્યોત ૬-સંઘયણ ૧૦-સ્થાવર દિશક] ૬-સંસ્થાન ૨-ગોત્ર આ ૧૬ કષાય + ૫ નિદ્રા = ૨૧ કર્મપ્રકૃતિઓ સાથે જ બંધાય છે, અર્થાત્ આ ર૧ પ્રકૃતિઓ બંધની અપેક્ષાએ પરાવર્તમાન નથી, પરંતુ ઉદયની અપેક્ષાએ પરાવર્તમાન છે. સજાતીય અન્ય કર્મપ્રકૃતિનો ઉદય નિવારીને-રોકીને ઉદયમાં આવે. નામકર્મની ચાર પ્રકૃતિઓ : સ્થિર, શુભ, અસ્થિર, અશુભ-બંધની અપેક્ષાએ પરાવર્તમાન છે. અર્થાત્, અસ્થિર અને અશુભના બંધને રોકીને સ્થિર તથા શુભ બંધાય છે. એવી જ રીતે સ્થિર અને શુભ બંધાતાં હોય ત્યારે તેને રોકીને અસ્થિર-અશુભ બંધાઈ શકે છે. અરતિ ર૦૪. કારિકા-૨૨૨૨૨૩ २०५. विणिवारिय जा गच्छइ बंधं उदयं वा अन्नपगईए! सा हु परियत्तमाणी अणिवारेंति अपरियत्ता ।।४३।। - पंचसंग्रहे/ द्वार-३ For Private And Personal Use Only
SR No.008922
Book TitlePrashamrati
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2008
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Religion
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy