SearchBrowseAboutContactDonate
Page Preview
Page 563
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૪૨. પ્રશમરતિ (તેરમા ગુણસ્થાનક) લેશ્યા હોય છે પરંતુ કષાય નથી હોતા. કેવળજ્ઞાનીને શુક્લલેશ્યા જ હોય. તાત્પર્ય એ છે કે લશ્યા-પરિણામ કપાય-પરિણામ વિના પણ હોઈ શકે. ગુણસ્થાનક અને વેશ્યા : ૧. પહેલા ગુણસ્થાનકથી છા ગુણસ્થાનક સુધીના જીવોને છયે લેશ્યાઓ હોઈ શકે. ૨. સાતમા ગુણસ્થાનકે તેજો-પદ્મ શુક્લ લડ્યા હોય. ૩. આઠમાથી તેરમા ગુણસ્થાનકે રહેલ જીવાને શુક્લલેશ્યા જ હોય. પાંચ પ્રકારના સંયતી અને વેશ્યા ૧, પુલાક : તેજો-પદ્મ અને શુક્લ લેશ્યા હોય. ૨. બકુસઃ તેજો-પદ્મ અને શુક્લ લેગ્યા હોય. ૩. પ્રતિસેવના કુશીલ : તેજ-પદ્ધ અને શુક્લ લેશ્યા હોય. ૪. કષાય કુશીલ ઃ છ યે લેશ્યાઓ હોય. તત્ત્વાર્થભાષ્યમાં બકુસ અને પ્રતિસેવના કુશીલની છ વૈશ્યાઓ બતાવી છે. बकुश-प्रतिसेवना कुशीलयोः सर्वाः षडपि! તિત્ત્વાર્થ : ૩૦ ૨ ફૂ૦ ૪૨ | માણ.] તત્ત્વાર્થ ભાષ્યમાં કષાયકુશીલમાં ત્રણ શુભ લેશ્યાઓ કહી છે. ૫. નિગ્રંથ : એક શુક્લલશ્યા જ હોય. ૬. સ્નાતક : સલેશી સ્નાતકને એક પરમ શુક્લલશ્યા જ હોય. તત્ત્વાર્થ ભાવ્યમાં કપાય કુશીલમાં ત્રણ શુભ લેશ્યાઓ કહી છે. પાંચ પ્રકારનાં સંયમ અને વેશ્યા : ૧. સામાયિક ચરિત્ર: છ યે લશ્યાઓ હોય. ૨. છેદોપસ્થાપનીય ઃ છ યે લશ્યાઓ હોય. ૩. પરિહાર વિશુદ્ધિ : તેજ-પદ્ધ અને શુક્કલેશ્યા હોય. ૪. સૂક્ષ્મ સંપરાય : શુક્લલશ્યા જ હોય. ૫. યથાખ્યાત : સલેશી યથાખ્યાત ચારિત્રીને શુક્લલેશ્યા જ હોય. For Private And Personal Use Only
SR No.008922
Book TitlePrashamrati
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2008
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Religion
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy