SearchBrowseAboutContactDonate
Page Preview
Page 552
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ૩૧ હેતુ અને નય ગુરૂત્ર : प्रत्युत्पन्नग्राही ऋजुसूत्रो नयविधिः । -વાર્ય શ્રી મન ઉરિઃ જે અતીત છે તે વિનષ્ટ હોવાથી અને જે અનાગત છે તે અનુત્પન્ન હોવાથી ન તો તે બન્ને અર્થ-ક્રિયા સમર્થ છે, ને તે પ્રમાણના વિષયના છે. જે કંઈ છે તે વર્તમાનકાલીન વસ્તુ જ છે-ભલે તે વર્તમાનકાલીન વસ્તુનાં લિગ-વચન ભિન્ન હો. અતીત-અનાગત વસ્તુ નથી, તેવી રીતે જે પરકીય વસ્તુ છે તે પણ પરમાર્થથી અસત્ છે, કારણ કે તે આપણા કોઈ પ્રયોજનની નથી. ઋજુસૂત્ર નય, નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ એ ચારે નિક્ષેપને માને છે. માત્ર વર્તમાન પર્યાયને માનનાર સર્વથા દ્રવ્યનો અપલાપ કરનાર ઋજુસૂત્રાભાસ' નય છે. બૌદ્ધદર્શન જુસુત્રાભાસમાંથી પ્રગટેલું દર્શન છે. तभेदेन तस्य तमेव समर्थयमानः । પાદ્ધ આ નયનું બીજું નામ “સાંપ્રત નય’ છે. આ નય પણ જુસૂત્રની જેમ વર્તમાનકાલીન વસ્તુ જ માને છે. અતીત-અનાગત વસ્તુને નથી માનતો. વર્તમાનકાલીન પરકીય વસ્તુને પણ નથી માનતો. | નિક્ષેપોમાં માત્ર ભાવનિક્ષેપને જ માને છે. નામ, સ્થાપના અને દ્રવ્ય-આ ત્રણ નિક્ષેપને માનતો નથી. એવી રીતે લિંગ અને વચનના ભેદથી વસ્તુનો ભેદ માને છે, અર્થાતું એક વચનવાચ્ય “ગુરુ' શબ્દનો અર્થ જુદો અને બહુવચનવા “રવ:' નો અર્થ જુદો! એવી રીતે પુંલિંગ-અર્થ નપુંસક લિંગથી વાચ્ય નહીં અને સ્ત્રીલિંગથી પણ વાચ્ય નહીં. નપુંસકલિંગ-અર્થ પુલિંગવાણ્યું નહીં કે સ્ત્રીલિંગવા નહીં. એમ સ્ત્રીલિંગ માટે પણ સમજવું. આ નય અભિન્ન લિંગ-વચનવાળા પર્યાય-શબ્દોની એકાર્થતા માને છે અર્થાત્ ઇંદ્ર-શુક્ર-પુરન્દર વગેરે શબ્દો કે જેમના લિંગ-વચન સમાન છે, તે શબ્દોની એકાર્થતા માને છે. તેના અર્થ ભિન્ન ભિન્ન માનતો નથી. 'शब्दामिधाय्यर्थप्रतिक्षेपी शब्दनयाभासः ।' = जैन तर्कभाषा ૧૨૧. સાઋતપુત્પન્ન પ્રત્યુત્પન્નમુબૅર્ત, વર્તમાનતા - માવશ્ય સૂત્ર-ટપકા શ્લોક-૪ For Private And Personal Use Only
SR No.008922
Book TitlePrashamrati
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2008
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Religion
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy