SearchBrowseAboutContactDonate
Page Preview
Page 421
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૦૦ ૩. અક્ષર શ્રુત : એક અક્ષરનું જ્ઞાન. ૪. અક્ષર સમાસ : અનેક અક્ષરોનું જ્ઞાન. ૫. પદ શ્રુત : એક પદનું જ્ઞાન ૬. પદ સમાસ : અનેક પદોનું જ્ઞાન. ૭. સંઘાત શ્રુત : ‘ગતિ’ વગેરે ૧૪ માર્ગણામાંથી કોઈ એક માર્ગણાની અવાન્તર માર્ગણાનું જ્ઞાન. પ્રશમરત ૮. સંઘાત સમાસ : એક માર્ગાની અવાન્તર અનેક માર્ગણાઓનું જ્ઞાન. ૯. પ્રતિપત્તિશ્રુત : ૧૪ માર્ગણામાંથી કોઈ એક માર્ગ ણાજ્ઞાન, ૧૦. પ્રતિપત્તિ સમાસ : ૧૪ માર્ગણામાંથી અનેક માર્ગણાઓનું જ્ઞાન. ૧૧. અનુયોગ શ્રુત : સત્પદાદિ નવ અનુયોગ-દ્વારોમાંથી કોઈ એક અનુયોગદાનું. ૧૨. અનુયોગ સમાસ : નવ અનુયોગ-દારોમાંથી અનેક અનુયોગોનું જ્ઞાન. ૧૩. પ્રાભૂત-પ્રામૃત શ્રુત : એક ‘પ્રાભૃત-પ્રાકૃત'નું જ્ઞાન. ૧૪. પ્રાભૂત-પ્રામૃત સમાસ : અનેક પ્રાકૃતનું જ્ઞાન. ૧૫. પ્રામૃત શ્રુત : એક પ્રાભૂતનું જ્ઞાન. ૧૬, પ્રભૃત સમાસ ; અનેક પ્રામૃતનું જ્ઞાન. ૧૭. વસ્તુ શ્રુત : એક વસ્તુનું જ્ઞાન. ૧૮, વસ્તુ સમાસ : અનેક વસ્તુનું જ્ઞાન. ૧૯. પૂર્વ શ્રુત : એક પૂર્વનું જ્ઞાન. ૨૦. પૂર્વ સમાસ : અનેક પૂર્વોનું જ્ઞાન. [ પ્રત્યેક ‘પૂર્વ'માં અનેક ‘વસ્તુ’ હોય છે. પ્રત્યેક ‘વસ્તુ’માં અનેક ‘પ્રાકૃત’ હોય છે. પ્રત્યેક ‘પ્રાકૃત'માં અનેક પ્રામૃત-પ્રાકૃત' હોય છે. ચાર ભેદ : For Private And Personal Use Only શ્રી નન્દીસૂત્રમાં કહ્યું છે કે ‘શ્રુતજ્ઞાન સંક્ષેપના ચાર પ્રકારો પણ છે.' ૧. દ્રવ્યથી : ઉપયોગવાળો શ્રુતજ્ઞાની સર્વદ્રવ્યો જાણ, પણ જુએ નહીં. ૨. ક્ષેત્રથી : સર્વ ક્ષેત્રને જાણે, જુએ નહીં. ૩. કાળથી : સર્વ કાળ જાણે, પણ જુએ નહીં.
SR No.008922
Book TitlePrashamrati
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2008
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Religion
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy