SearchBrowseAboutContactDonate
Page Preview
Page 536
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra ધ્યાન ૨. રૌદ્રધ્યાન : www.kobatirth.org 119, ‘શ્રી ઔપપાતિબ સૂત્ર' માં રૌદ્ર ધ્યાનનાં ચાર લક્ષણ બતાવવામાં આવ્યાં છે. (૧) સળવોર્સ : નિરંતર હિંસા, અસત્ય, ચોરી વગેરે કરવાં. (૨) ક ુવો) : હિંસાદિ સર્વ પાપોમાં પ્રવૃત્તિ કરવી. (૩) અબ્બાનવોસે : અજ્ઞાનથી કુશાસ્ત્રોના સંસ્કારથી હિંસાદિ પાપોમાં ધર્મબુદ્ધિથી પ્રવૃત્તિ કરવી. (૪) આમરાંતોસે : આમરણાંત જરાય પશ્ચાત્તાપ વિના કાલસૌકરાદિની જેમ હિંસાદિમાં પ્રવૃત્તિ કરવી. ‘આ આર્ત-રૌદ્ર ધ્યાનનાં ફળનો વિચાર ‘શ્રી આવશ્યસૂત્ર’ ના ‘પ્રતિમાઅધ્યયન' માં કરવામાં આવ્યો છે. આર્તધ્યાનનું ફળ પરલોકમાં તિર્યંચગતિ અને રૌદ્ર ધ્યાનનું ફળ નરકગતિ. રૂ. ધર્મધ્યાન : Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૮૩ ૧૧૮‘શ્રી હરિમંદ્રીય અષ્ટ' ગ્રંથમાં ધર્મધ્યાનની સુંદર યથાર્થ સ્તુતિ કરવામાં આવી છે. * સર્વ તપના પ્રકારોમાં શ્રેષ્ઠ છે. આંતર તપ:ક્રિયારૂપ છે. 116 “ધર્મધ્યાનનાં ચાર લક્ષણ છે : * સેંકડો ભવોમાં ઉપાર્જન કરેલ અનંત કર્મોના ગહન વન માટે અગ્નિ છે. ૧. આજ્ઞારુચિ, ૨. નિસર્ગરુચિ, ૩. ઉપદેશરુચિ, અને ૪. સૂત્રરુચિ. ૧. આજ્ઞારુચિ : શ્રી જિનેશ્વરદેવના વચનની અનુપમતા, કલ્યાણકારિતા, સર્વ સત્ તત્ત્વોની પ્રતિપાદકતા... વગેરે જોઈ તેના પર શ્રદ્ધા. ૨. નિસર્ગરુચિ : જ્ઞાન-દર્શનચારિત્રમય આત્મપરિણામ. ૧૧૭. કાલસૌરિક નામનો કસાઈ રોજ ૫૦૦ પાડાઓનો વધ કરતો હતો. - ૧૧૮. મવશતસમુચિત્તવર્ણવના નખ્વતનqમ્। અતિતપઃપ્રાપ્રવરમ્। દ્વન્તરતપઃ क्रियारूपम् । ૧૧૯. ઘુમ્મસ નં જ્ઞાાસ પત્તારી સવવળા-અજ્ઞાર્ડ, વિસારુંડું, ઉવસર્ફ, સુત્તરુś) औपपातिकसूत्रे For Private And Personal Use Only
SR No.008912
Book TitleGyansara
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2008
Total Pages553
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy