SearchBrowseAboutContactDonate
Page Preview
Page 513
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૩૦ જ્ઞાનસાર ૧૭ ચૌદ પૂર્વ પૂર્વપદ સંખ્યા વિવરણ ૧. ઉત્પાદ - જેમાં “ઉત્પાદના આધારે સર્વ દ્રવ્ય અને સર્વ (૧૧ ક્રોડ પદ) પર્યાયોની પ્રરૂપણા કરવામાં આવેલી છે. ૨. આગ્રાયણીય - જેમાં સર્વ દ્રવ્ય, સર્વ પર્યાય અને જીવોના (૯૬ લાખ પદ) પરિમાણનું વર્ણન કરવામાં આવ્યું છે. (કપ્ર-પરિણામ, અયન - પરિચ્છેદ અર્થાત્ જ્ઞાન). ૩. વીર્યપ્રવાદ - જેમાં જીવ અને અજીવોના (૭૦ લાખ પદ) વીર્યનું વર્ણન કરવામાં આવ્યું છે. ૪. અસ્તિ-નાસ્તિ-પ્રવાદ - જે ખરશુગાદિ પદાર્થો વિશ્વમાં નથી અને જે (૯૦ લાખ પદ) ધર્માસ્તિકાયાદિ પદાર્થો છે, તેનું વર્ણન આ પૂર્વમાં છે; અથવા દરેક પદાર્થનું સ્વરૂપેણ અસ્તિત્વ અને પર-રૂપેણ નાસ્તિત્વ પ્રતિપાદન કરવામાં આવ્યું છે. ૫. જ્ઞાનપ્રવાદ - આ પૂર્વમાં પાંચ જ્ઞાનના ભેદ-પ્રભેદ, (૧ ક્રોડ પદ) (એક ઓછું) તેમનું સ્વરૂપ વગેરે વર્ણવવામાં આવ્યું છે. ૬. સત્યપ્રવાદ - સત્ય એટલે સંયમ, તેનું સુવિસ્તૃત (૧ ક્રોડ ને છ પદ) વર્ણન આ પૂર્વમાં કરવામાં આવ્યું છે. ૭. આત્મપ્રવાદ - અનેક નવો વડે આત્માના અસ્તિત્વનું અને (૩૬ ક્રોડ પદ) આત્માના સ્વરૂપનું આ પૂર્વમાં વર્ણન છે. ૮. કર્મપ્રવાદ - જ્ઞાનાવરણીયાદિ આઠ કર્મોનાં બંધ, ઉદય, (૧ ક્રોડ ૮૦ લાખ પદ) સત્તા વગેરેનું એમના ભેદ-પ્રભેદ સાથે વર્ણન છે. ૯. પ્રત્યાખ્યાનપ્રવાદ - પ્રત્યાખ્યાન (પચ્ચકખાણોનું ભેદ-પ્રભેદો (૮૪ લાખ પદ) સાથે આ પૂર્વમાં વર્ણન કરવામાં આવ્યું છે. ૧૦. વિદ્યાપ્રવાદ - વિદ્યાઓની સાધનાની પ્રક્રિયાઓ અને (૧૧ ક્રોડ ૧૫ હજાર પદ) એનાથી થતી સિદ્ધિઓનું વર્ણન આ પૂર્વમાં છે. ૧૧. કલ્યાણપ્રવાદ • - જ્ઞાન, તપ આદિ શુભયોગોની સફળતા અને પ્રમાદ, ૯૦. ૨૧ મું કર્મવિપાક અષ્ટક, શ્લોક ૫. For Private And Personal Use Only
SR No.008912
Book TitleGyansara
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2008
Total Pages553
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy