SearchBrowseAboutContactDonate
Page Preview
Page 500
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org જિનકલ્પ-સ્થવિરકલ્પ ૪૪૭ * અને કર્મપુદ્ગલો અન્યોન્ય એવા મળી ગયેલા છે કે બંનેનું એકત્વ થઈ ગયું છે. જેવી રીતે ક્ષીર અને નીર. આ કર્મબંધ ચાર પ્રકારે છે : (૧) પ્રકૃતિબંધ, (૨) સ્થિતિબંધ, (૩) અનુભાગબંધ, અને (૪) પ્રદેશબંધ. (૧) કર્મપુદ્ગલોનું ગ્રહણ કરવું, કર્મ અને આત્માની એકતા ‘પ્રકૃતિબંધ' કહેવાય છે :‘પુર્વીતાવાનું પ્રવૃતિબન્ધ ર્માત્મનોરેચ લક્ષણઃ।' (તત્ત્વાર્થटीकायाम्) Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨) કર્મપુદ્ગલોનું આત્મપ્રદેશોમાં અવસ્થાન તે સ્થિતિ; અર્થાત્ કર્મોનો આત્મામાં અવસ્થાકાળનો નિર્ણય થવો તે સ્થિતિબંધ : ‘ર્મપુર્વીલાશેઃ कर्त्रा परिगृहीतस्यात्मप्रदेशेष्ववस्थानं स्थितिः । ' ( तत्त्वार्थ- टीकायाम् ) (૩) શુભાશુભ વેદનીય કર્મના બંધ સમયે જ રસવિશેષ બંધાય છે; તેનો વિપાક નામકર્મનાં ગત્યાદિ સ્થાનોમાં રહેલો અનુભવે છે. (૪) કર્મસ્કંધોને આત્માના સર્વ પ્રદેશોથી યોગવિશેષથી (મન-વચનકાયાના) ગ્રહણ કરવા તે પ્રદેશબંધ; અર્થાત્ કર્મપુદ્ગલોનું દ્રવ્ય પરિણામ પ્રદેશબંધમાં થાય છે : 'तस्य कर्तुः स्वप्रदेशेषु कर्मपुद्गलद्रव्यपरिमाणनिरूपणं प्रदेशबन्धः । ' (તત્ત્વાર્થ-ટીગયામ્) આ રીતે સંક્ષેપમાં કર્મનું સ્વરૂપ અને કર્મબંધનું સ્વરૂપ બતાવાયું છે. વિશેષ જિજ્ઞાસુએ ‘કર્મગ્રન્થ,’‘કર્મપ્રકૃતિ’, ‘તત્ત્વાર્થસૂત્ર' વગેરે ગ્રંથોનું અવલોકન કરવું જોઈએ. १४ જિનકલ્પ-સ્થવિકલ્પ ક ‘શ્રી બૃહત્કલ્પસૂત્ર’ આદિ ગ્રંથોમાં વિસ્તારથી જિનકલ્પ તથા સ્થવિરકલ્પનું વર્ણન જોવામાં આવે છે. ૮૪. 'પ્રકૃત્તિસ્થિત્યનુમાવપ્રવેશાતદ્વિષયઃ। - તત્ત્વાર્થ., ૫. ૮, સૂત્ર ૪. - For Private And Personal Use Only ८५. इति कर्मणः प्रकृतयो मूलाश्च तथोत्तराश्च निर्दिष्टाः । तासां यः स्थितिकालनिबन्धः स्थितिबन्धः उक्तः सः । - तत्त्वार्थ - टीकायाम् – ૮૬૭, ૧૬મું માધ્યસ્થ અષ્ટક, શ્લોક ૬.
SR No.008912
Book TitleGyansara
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2008
Total Pages553
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy