SearchBrowseAboutContactDonate
Page Preview
Page 465
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૧ ૨ સાનસાર જિતવિજય નામે પંડિત અત્યંત મહત્ત્વશાળી થયા. તેમના ગુરુભાઈ નયવિજય પંડિતના શિષ્ય શ્રીમદ્ ન્યાયવિશારદ (યશોવિજયજી ઉપાધ્યાય) ની આ કૃતિ મહાભાગ્યવંત પુરુષોની પ્રીતિ માટે થાઓ. વિવેચન : ગ્રંથકાર પોતાની ગુરુપરંપરા વર્ણવે છે. શ્રી વિજયદેવસૂરિનો ગચ્છ... ગુણોથી પવિત્ર અને વિશાળ- તે ગચ્છમાં શ્રી જીતવિજયજી નામના વિદ્વાન મહાત્મા થયા. તેમના ગુરુભ્રાતા શ્રી નયવિજયજી હતા. આ શ્રી નવિજયજી ગ્રંથકાર - ઉપાધ્યાયજી યશોવિજયજીના ગુરુદેવ. ગ્રંથકારે પોતાના નામનો નિર્દેશ ન કરતાં પોતાને કાશીમાં મળેલા ન્યાયવિશારદ' બિરુદનો નિર્દેશ કર્યો છે. પોતાની આ રચના માટે એમણે આશા વ્યક્ત કરતાં કહ્યું છે : “આ કૃતિ મહાભાગ્યવંત પુરુષોની પ્રીતિ માટે થાઓ!” આ “જ્ઞાનસાર'ના અધ્યયનથી, ચિંતન-મનનથી પ્રીતિ અને આનંદ પ્રાપ્ત કરનારા મહાભાગ્યવંત આત્માઓ છે. જ્ઞાનસારમાંથી જ્ઞાનાનન્દ પ્રાપ્ત કરવાનું સૌ જીવોને સૌભાગ્ય પ્રાપ્ત થાઓ. જે 7::::. TRS ( For Private And Personal Use Only
SR No.008912
Book TitleGyansara
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2008
Total Pages553
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy