SearchBrowseAboutContactDonate
Page Preview
Page 373
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir થોગ જો તમે કોઈ મુનિ, યોગી, સંન્યાસી કે પ્રોફેસરનાં યોગ ઉપરનાં પ્રવચનો કે ભાષણો સાંભળ્યા હશે, તો તમને આ અષ્ટક ઘણું જ સ્પષ્ટ અને સત્ય માર્ગદર્શન આપશે. યોગને નામે આજે સમાજમાં ને દેશ-વિદેશમાં અનેક સાચી-ખોટી વાતો વહી રહી છે. યોગ-પ્રયોગો ઉપર સિનેમાઓ ઊતરી રહી છે... ભોગી યોગીનો ઢોંગ કરી યોગની પ્રક્રિયાઓ શીખવી રહ્યાં છે! વાંચો, એકાગ્ર ચિત્તે આ પ્રકરણનું અધ્યયન કરો. એક નિષ્કામ મહર્ષિ સેંકડો વર્ષો પૂર્વે ‘યોગ' ઉપર લખી ગયેલા માત્ર આઠ લોકોને વિચારો. - ITI, ૨૭ જ For Private And Personal Use Only
SR No.008912
Book TitleGyansara
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2008
Total Pages553
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy