SearchBrowseAboutContactDonate
Page Preview
Page 341
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પિરિગ્રહ-ત્યાગ -- . . પરિગ્રહ! આ “ગ્રહનો પ્રભાવ સકલ વિશ્વ પર છવાયેલો છે, આશ્ચર્ય એ છે કે મનુષ્ય બીજા-બીજા ગ્રહોની અસરોથી મુક્ત થવા ચાહે છે, જ્યારે આ “પરિગ્રહ'ની અસરો મેળવવા ઈચ્છે છે! આ પાપગ્રહની શી અસરો છે, એ તમારે જાણવું જ પડશે. દિલને કંપાવનારી અને ધન-મૂચ્છને ધ્રુજાવનારી પરિગ્રહની વાતો વાંચીને તમે એક નવી દિવ્ય દૃષ્ટિ મેળવશો. .. . --- - - - - ----- - - - - * *, ** ( ) - - - - - - - - For Private And Personal Use Only
SR No.008912
Book TitleGyansara
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2008
Total Pages553
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy