SearchBrowseAboutContactDonate
Page Preview
Page 324
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( શાસ્ત્રી ભૌતિક સુખોની વિવશતાથી મુક્ત અને દુઃખોના ભારથી મુક્ત એવા ઋષિ, મહર્ષિ અને મહાત્માઓએ શાસ્ત્રો લખ્યાં. સુયોગ્ય જીવોને ભણાવ્યાં અને જીવો નિર્વાણમાર્ગનું અવલંબન લીધું. શાસ્ત્રોનું અધ્યયન-પરિશીલન જ મનની શાન્તિ આપી શકે છે. શાસ્ત્રોનો સ્વાધ્યાય જ સુખોની કામનાથી અને દુઃખોના ભયથી મુક્ત કરે. માટે શાસ્ત્રોને જીવનસાથી બનાવો. શાસ્ત્રોના માર્ગદર્શનને જ માન્ય કરો. For Private And Personal Use Only
SR No.008912
Book TitleGyansara
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2008
Total Pages553
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy