SearchBrowseAboutContactDonate
Page Preview
Page 294
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભવોદ્વેગ ઓ સંસારપરિભ્રમણના રસિક જીવ! જરા આ સંસારસમુદ્રને તો જો! એની ભીષણતાને તો જો! આ સંસારમાં તું રાચે છે? આ સંસારમાં તને સુખ લાગે છે? વિચાર. અહીં પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજે ભવસમુદ્રની ભીષણતા સમજાવી છે... એને ઉપરઉપરથી ન વાંચી જઈશ. ખૂબ ગંભીરતાથી વાંચજે. ભવનાં વિષમ બંધનોથી મુક્ત થવા માટે જે જોમ જોઈએ, શક્તિ જોઈએ... તે પ્રગટ કરવા આ અષ્ટક પુનઃ પુનઃ વાગોળવા જેવું છે. For Private And Personal Use Only
SR No.008912
Book TitleGyansara
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2008
Total Pages553
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy