SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org મધ્યસ્થતા તમારા કોઈ એક વિચારને કે વિચારધારાને વળગી રહીને એકાંગી ન બની જાઓ. મધ્યસ્થ રહો. કુતર્કોનો ત્યાગ કરો. એ ત્યારે જ બને કે જ્યારે તમારા રાગ-દ્વેષ મંદ પડચા હોય ને અંતરાત્મભાવમાં રમણતા થઈ હોય. Acharya Shri Kailassagarsuri Gyanmandir 'विभिन्ना अपि पन्थानः समुद्रं સરિતામિવ' કેટલી સરસ વાત કરી છે ગ્રંથકારે! નદીઓ ભલે જુદા-જુદા માર્ગે વહે, પરંતુ બધી જ સમુદ્રમાં જઈને મળે છે. તેમ સંસારમાં મધ્યસ્થ પુરુષોના જુદાજુદા માર્ગો અંતે તો અક્ષય પરમાત્માસ્વરૂપમાં મળી જાય છે. મધ્યસ્થ ભાવને પામવા માટે આ આઠ શ્લોકો પુનઃ પુનઃ વાગોળ્યા કરો. ૧૩ For Private And Personal Use Only
SR No.008912
Book TitleGyansara
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2008
Total Pages553
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy