SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ભાન મૌન ધારણ ક! નિઃસ્પૃહ બની જઈશ એટલે મૌન આવી જ જશે. મૌન રહીશ એટલે સ્પૃહાઓ શમી જશે! Acharya Shri Kailassagarsuri Gyanmandir મૌનની સાચી પરિભાષા અહીં ગ્રંથકારે આપી છે, એવું મૌન રાખવાનું છે. હે મુનિ! તારું ચારિત્ર જ મૌન છે! મૌન વિના ચારિત્ર કેવું? પુદ્ગલભાવોમાં મનનું પણ મૌન ધારણ કર. પૌદ્ગલિક વિચારો પણ નથી કરવાના. આવી માનસિક સ્થિતિ સર્જવા માટે આ અષ્ટક ખૂબ સ્પષ્ટ માર્ગદર્શન આપે છે. ૧૩ For Private And Personal Use Only
SR No.008912
Book TitleGyansara
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2008
Total Pages553
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy