SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ આ બેવકૂફી કરો ખરા ? રસ્તા પર તમે અને તમારી પત્ની સાથે જ ચાલી રહ્યા હો અને કોક ખુણામાં ઊભેલાં અન્ય પતિ-પત્ની તમારા બંનેની નજરે ચડી જાય. તમે એ સ્ત્રી સામે અને તમારી પત્ની એ પુરુષ સામે એ તાકીતાકીને જોયા જ કરો એવું બને ખરું ? એ જો હગિજ નહીં તો જવાબ આપો. તમે બન્ને જણા ટી.વી.ના પડદે એવું કાંઈ જ જોતા નથી ને કે જેના દુષ્પરિણામે તમને બંનેને એક બીજા પ્રત્યે નફરત પેદા થતી જ રહે ! તમારી પત્ની બાજુમાં બેઠી હોય અને તમે કોક નખરાબાજ સ્ત્રીને ટી.વી.ને પડદે ડોળા ફાડીને જોતા રહો ? તમે ખુદ તમારી પત્નીની બાજુમાં બેઠા હો અને છતાં તમારી પત્ની કોક લફરાબાજ પુરુષને ટી.વી.ને પડદે વાસનાભૂખી નજરે જોયા કરે ? કમાલ ! ૯૯
SR No.008909
Book TitleLaboratary
Original Sutra AuthorN/A
AuthorRatnasundarsuri
PublisherRatnasundarsuriji
Publication Year
Total Pages100
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy