SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ તો પ્રસન્નતા સાથે આપણે સંમત ખરા ? કમાલ છે ને ? અંદરની સચ્ચાઈને પ્રગટ કરી દેતા ઍક્સ-રે’માં માણસને કોણ જાણે કેમ પણ રુચિ જ નથી. ડૉક્ટર પાસે ગયા બાદ ડૉક્ટર તરફથી જો “ઍક્સ-રે’ કઢાવી લેવાની માણસને સલાહ મળે છે તો એને આનંદ થવાને બદલે ઊંડે ઊંડે પણ એને ભય રહે છે. “કાંક અંદરથી ગરબડ તો બહાર નહીં આવેને?” જવાબ આપો. સાચે જ આપણાં મનમાં જે કાંઈ ચાલી રહ્યું છે એની રજેરજની વિગત જાણનાર પરમાત્મા આપણી સામે જ હાજર થઈ જાય અને બધાયની વચ્ચે એ વિગત જાહેર કરવા તૈયાર થઈ જાય તો આપણે પૂર્ણ પ્રસન્નતા સાથે
SR No.008909
Book TitleLaboratary
Original Sutra AuthorN/A
AuthorRatnasundarsuri
PublisherRatnasundarsuriji
Publication Year
Total Pages100
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy