SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ ક્રોધ ન કર્યો, પણ પ્રેમ આપ્યો ? ઘરે આવેલા મહેમાનની થાળીમાં આપણે કચરો ન મૂકીએ એ તો બરાબર છે પરંતુ મિઠાઈ ન મૂકીએ એ તો ન જ ચાલે ને સ્કૂલમાં પાંચમા નંબરે પાસ થયેલ બાબાને લાફો ન લગાવી દઈએ એ તો બરાબર છે પણ એને કદરના બે શબ્દો પણ ન કહીએ એ તો ન જ ચાલે ને ? કબૂલ, આપણી અપેક્ષા તોડનાર પ્રત્યે આપણે ક્રોધ ન કર્યો પરંતુ આપણે એને પ્રેમ ન આપ્યો એનું શું ? ત્રાહિત વ્યક્તિની આપણે નિંદા ન કરી એ તો સરસ કર્યું પણ એનામાં રહેલ સદ્ભૂત પણ ગુણોની પ્રશંસાન કરી એનું શું ? કોક કારણસર આપણા સ્વાર્થમાં પ્રતિબંધક કીક બની ગયું. એના પ્રત્યે આપણે તિરસ્કાર ન કર્યો એ તો બરાબર પણ એના પ્રત્યેનો સદ્ભાવ આપણે ટકાવી નશક્યા એનું શું? ૭૭
SR No.008909
Book TitleLaboratary
Original Sutra AuthorN/A
AuthorRatnasundarsuri
PublisherRatnasundarsuriji
Publication Year
Total Pages100
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy