SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ જીવવિચાર પ્રકરણ अन्वयः इच्चाइणो अनंतकायाणं, अणेगे भेया हवंति । सिं परिजाणणत्थं एयं, लक्खणं सुए भणियं ॥ ११ ॥ શબ્દાર્થ ૭૬ ઇચ્ચાઇણો-ઇત્યાદિ, અણેગે-અનેક, ભૈયા-ભેદો, અણંતકાયાણું- અનંતકાય જીવોના, તેસિં- તેઓને, પરિજાણણöબરાબર ઓળખવા માટે, લક્ષ્મણ- લક્ષણ, એયં-આ. સુએસૂત્રમાં, ભણિયું- કહ્યું છે. ૧૧. ગાથાર્થ ઇત્યાદિ અનંતકાય (જીવો)ના અનેક ભેદો છે. તેઓને બરાબર ઓળખવા માટે શાસ્ત્રમાં આ નિશાનીઓ કહેલી છે. ૧૧. સામાન્ય વિવેચન આ એટલે નીચેની ગાથામાં જણાવેલી. ૧૧. સાધારણ વનસ્પતિકાયનું વિશેષ લક્ષણ ગૂઢ-સિ-સંધિપ∞, સમયમહીમાં = છિન્નરૂહૈં । साहारणं सरीरं, तव्विवरीयं च पत्तेयं ॥ १२ ॥ અન્વય: મૂઢ-સિ-સંધિ-પવ-સમ-માં અહીમાં ન છિન્નત। साहारणं सरीरं तव्विवरीयं च पत्तेयं ॥ १२ ॥ શબ્દાર્થ ગૂઢ-સિર-સંધિ-પવ્વ-ગુપ્ત નસો સાંધા અને ગાંઠોવાળું. સમભંગ-ભાંગતાં સરખા ભાગ થાય તેવું, અહીરગં-તાંતણા વગરનું, છિન્નરુ ં-કાપ્યા છતાં ફરી ઉગનારું, તદ્વિવરીયં-તેથી વિપરીત.
SR No.008903
Book TitleJivvichar Prakaran
Original Sutra AuthorShantisuri
Author
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2009
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Science
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy