SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ જીવવિચાર પ્રકરણ ૨૫ સંખ્યાનાં નામો જૈન શાસમાં મળે છે. સંખ્યા ત્રણ પ્રકારની છે. સંખ્યાત(સંખ્ય) = ર થી માંડીને અમુક પ્રકારના માપ સુધી સંખ્યાત ગણાય છે. અસંખ્યાત(અસંખ્ય) = સંખ્યાત કરતા અસંખ્યગુણા વધારે છે. ૯ પ્રકારનાં છે. અનંત = અસંખ્ય કરતાં અનંત ગુણ વધારે છે. ૯ પ્રકારનાં છે. ૩. વખતના માપ (૧) વ્યવહાર તથા શાસપ્રસિદ્ધ માપો || અસંખ્ય સમય = ૧ આવલી. (આવલિકા). ૧૬૭૭૭૨૧૬ થી કંઈક અધિક આવલી = મુહૂર્ત. ૨ થી ૯ સમય = સમય પૃથકત્વ, ૯ સમય = જઘન્ય અંતર્મુહૂર્ત. ૧ સમય ન્યૂન મુહૂર્ત = ૧ ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત. ૨ ઘડી = ૧ મુહૂર્ત | ૨ પક્ષ = ૧ માસ ૧૫ મુહૂર્ત = ૧ દિવસ | | ૨ માસ = ૧ ઋતુ ૧૫ મુહૂર્ત = ૧ રાત્રી ૬ માસ = ૧ અયન ૩૦ મુહૂર્ત ૩ ઋતુ = ૧ અયન અથવા 2 = 1 અહોરાત્રિ ૨ અયન = ૧ વર્ષ ૬૦ ઘડી ૫ વર્ષ = ૧ યુગ ૧૫ અહોરાત્રિ= ૧ પક્ષ ૭૦૫૬000ક્રોડ વર્ષ = ૧ પૂર્વ || ||
SR No.008903
Book TitleJivvichar Prakaran
Original Sutra AuthorShantisuri
Author
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2009
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Science
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy