SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ જીવવિચાર પ્રકરણ वासाणि बारसाउ, बेइंदियाणं तेइंदियाणं तु । अउणापन्नदिणाई, चउरिंदीणं तु छम्मासा ॥ ३५ ॥ ૧૧ બે ઇન્દ્રિયોનું બાર વર્ષ, તેઇન્દ્રિયોનું ઓગણપચાસ દિવસ, અને ચરિન્દ્રિયોનું છ મહિના આયુષ્ય હોય છે. ૩૫. सुरनेरड्याण ठि, उक्कोसा सागराणि तित्तीसं । चउप्पयतिरियमणुस्सा, तिन्नि य पलिओवमा हुंति ॥ ३६ ॥ દેવ અને નારકોની ઉત્કૃષ્ટસ્થિતિ તેત્રીસ સાગરોપમ છે અને ચતુષ્પદ તિર્યંચો અને મનુષ્યો ત્રણ પલ્યોપમના હોય છે. ૩૬. जलयरउरभुयगाणं, परमाउ होइ पुव्वकोडी उ । पक्खीणं पुण भणिओ, असंखभागो अ पलियस्स ॥३७॥ જલચર, ઉરપરિસર્પ અને ભુજપરિસર્પોનું વધારેમાં વધારે આયુષ્ય ક્રોડ પૂર્વ (વર્ષ) છે અને પક્ષીઓનું તો પલ્યોપમનો असंख्यातमो भाग उह्यो छे. ३७. सव्वे सुहुमा साहारणा य, समुच्छिमा मणुस्सा य । उक्कोस - जहन्नेणं, अंतमुहुत्तं चिय जियंति ॥ ३८ ॥ સર્વે સૂક્ષ્મો, સાધારણો અને સંમૂર્ચ્છિમ મનુષ્યો, ઉત્કૃષ્ટથી અને જઘન્યથી અંતર્મુહૂર્ત સુધી જ જીવે છે. ૩૮. ओगाहणाउमाणं, एवं संखेवओ समक्खायं । जे पुण इत्थ विसेसा, विसेससुत्ताउ ते नेया ॥ ३९ ॥
SR No.008903
Book TitleJivvichar Prakaran
Original Sutra AuthorShantisuri
Author
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2009
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Science
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy