SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ ૨ ૧ જીવવિચાર પ્રકરણ સામાન્ય વિવેચન સૂક્ષ્મ એટલે-સૂક્ષ્મ પૃથ્વીકાય, અષ્કાય, તેઉકાય, વાયુકાય અને સાધારણ વનસ્પતિકાય લેવા અથવા સાધારણ એટલે સૂક્ષ્મ અને બાદર બન્નય સાધારણ વનસ્પતિકાય સમજવા. સંમૂચ્છિમ મનુષ્યો એટલે એકસો એક ક્ષેત્રના ગર્ભજ સ્ત્રી-પુરુષ અને નપુંસક જાતિના મનુષ્યોના (૧)મળ , (૨) મૂત્ર, (૩) વીર્ય, (૪) શ્લેષ્મ, (૫) પિત્ત, (૬) પરસેવો, (૭) એઠવાડ વગેરે ચૌદ પ્રકારના અશુચિ સ્થાનોમાં અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલા શરીરવાળા અસંખ્યાતા સંમૂચ્છિમ મનુષ્યો ઉત્પન્ન થાય છે. તે મન વગરના અને મિથ્યાદષ્ટિ હોય છે. તે અપર્યાપ્ત અવસ્થામાં જ મરણ પામે છે. તેનું આયુષ્ય અંતર્મુહૂર્તનું જ હોય છે. ૩૮. બન્નેય દ્વારોનો ઉપસંહાર મોહિUTI-ડ-મા, પર્વ સંવેવ સમવાયું जे पुण इत्थ विसेसा, विसेस-सुत्ताउ ते नेया ॥ ३९ ॥ अन्वयः एवं संखेवओ ओगाहणा-ऽऽउ-माणं समक्खायं । पुण इत्थ जे विसेसा, ते विसेस-सुत्ताउ नेया ॥ ३९ શબ્દાર્થ ઓગાહણાઉ-માણે-અવગાહના-ઉંચાઈ અને આયુષ્યનું પ્રમાણ. સંખેવઓ- સંક્ષેપથી, ટુંકામાં, સમખાય- કહ્યું, ઈત્યએમાં, પુણ- અને વળી, વિસેરા-વિશેષ સ્પષ્ટીકરણો, વિસેસસુત્તાઉ-વિશેષ સૂત્રોથી, મોટાં સૂત્રોથી. તે-તે આયુષ્ય અને શરીરની ઉંચાઈ. નેયા- જાણવા. ૩૯.
SR No.008903
Book TitleJivvichar Prakaran
Original Sutra AuthorShantisuri
Author
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2009
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Science
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy