SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૬ એકની ઓછાશ છે. ૩૩. જીવવિચાર પ્રકરણ સામાન્ય વિવેચન ભવનપતિ, વ્યંતર, વાણવ્યંતર, જ્યોતિષ્ઠ, તિર્થંકર્જ઼ભક, પરમાધાર્મિક, પહેલા અને બીજા દેવલોક અને પહેલા કિલ્બિષિકના દેવોની ઉંચાઈ ૭ હાથ. ત્રીજા, ચોથા દેવલોક અને બીજા કિબિષિકના દેવોની ઉંચાઈ ૬ હાથ. પાંચમા, છઠ્ઠા દેવલોક, ત્રીજા કિલ્બિષિક, અને નવ લોકાંતિક દેવોની ઉંચાઈ ૫ હાથ. સાતમા, આઠમા દેવલોકના દેવોની ઉંચાઈ ૪ હાથ. નવમા, દશમા, અગ્યારમા અને બારમા દેવલોકના દેવોની ઉંચાઈ ૩ હાથ. નવ પ્રૈવેયકોના દેવોની ઉંચાઇ-૨ હાથ. પાંચ અનુત્તરોના દેવોની ઉંચાઈ- ૧ હાથ જીવોના શરીરની ઉંચાઈનું વર્ણન અહીં પુરું થાય છે. ૨. આયુષ્યદ્વાર ૧. એકેન્દ્રિયોનું ઉત્કૃષ્ટ આયુષ્ય बावीसा पुढवीए, सत्त य आउस्स तिन्नि वाउस्स । વાસ-સહસ્સા સ તહ-ગળાન તે તિત્તાઝ || ૩૪ || અન્વયઃ પુથ્વીપ્, આડસ્ક, વાડા, તરું-ગળા વાવીસા, સત્ત । તિન્નિ ય મ વામ-સહસ્યા, તે ત્તત્તાઽવ્ઝ || ૩૪ ॥
SR No.008903
Book TitleJivvichar Prakaran
Original Sutra AuthorShantisuri
Author
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2009
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Science
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy