SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ જીવવિચાર પ્રકરણ નિમિત્ત શાસ્ત્રના નિયમ પ્રમાણે ભાવિ કષ્ટ સૂચવનારા છે. કુતરા વગેરેના કાનમાં થાય છે. ઘણી જાતના હોય ગીંગોડા ગયા- અવાવરું ભીની જમીનમાં થાય છે. વિષ્ઠાના કીડા- જમીનમાં ઉતરે છે, ને ગોળ છિદ્રો કરે છે, તેનું બીજું નામ ઉસિંગ છે. ધનેડો- ઘઉં વગેરેમાં લાલ વર્ણના થાય છે. કંથવા- બહુ જ બારીક જીવો થાય છે. ગોપાલિક- આ જીવોની જાત ખાસ આપણા ઓળખવામાં આવેલી નથી. ઈયળ- ખાંડ, ગોળ વગેરેમાં ઉત્પન્ન થાય છે. ઈન્દ્રગોપ- ચોમાસાની શરૂઆતમાં થાય છે. લાલ રંગના હોય છે. તેને લોકો ઈન્દ્રની ગાય, ગોકળગાય કહે છે. માથા વગરના દેખાતા હોવાથી લોકમાં એને મામણમુંડા-મમોલા કે વરસાદના મામા પણ કહે છે. સ્પર્શ, રસના અને પ્રાણ(નાક) એ ત્રણ ઇન્દ્રિયો આ જીવોને હોય છે. ૧૬-૧૭ ૩. કેટલાક ચૌરિન્દ્રિય જીવો चरिंदिया य विच्छू, ढिकुण भमरा य भमरिया तिड्डा । પછિી ઉંસા મસી, સારી-વિત્ર-ટોત્રા . ૨૮ / મન્વય : વિજ્, હિંગુ, મરી, મમરા, તિહુ છિથ હંસા मसगा, कंसारी कविल डोलाई य चारिदिया ॥ १८ ॥
SR No.008903
Book TitleJivvichar Prakaran
Original Sutra AuthorShantisuri
Author
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2009
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Science
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy