SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ८७४ જૈન રામાયણ બિભીષણ, સુગ્રીવ, લવ-કુશ વગેરે એકરસથી જયભૂષણ મહામુનિને સાંભળી રહ્યા હતા. શ્રી રામના પૂર્વભવોને જાણી, સહુ ગદ્ગદ્ થઈ ગયા. બિભીષણે પૂછયું : “પદ્મરૂચિનો જીવ એ તો શ્રી રામચન્દ્રજી થયા, પરંતુ વૃષભધ્વજ કુમારનું શું થયું?' એ કુમાર ક્રમશઃ બીજા ભવો કરીને આ સુગ્રીવ બન્યો છે!' સુગ્રીવને શ્રી રામ પ્રત્યે આટલો દૃઢ અનુરાગ કેમ છે, એનું કારણ સમજાઈ ગયું! પરંતુ પેલી ગુણવતીનું શું થયું? પેલા વસુદત્તનું અને શ્રીકાન્તનું શું થયું?' ૦ ૦ ૦ For Private And Personal Use Only
SR No.008901
Book TitleJain Ramayana Part 3
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2008
Total Pages351
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy