SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ८४० જેને રામાયણ સામે પણ લક્ષ્મણજી જ છે દેવી! ચિંતા ન કરો!” સુગ્રીવે સીતાજીને હૈયાધારણા આપતાં કહ્યું. સુગ્રીવ, ભામંડલ અને બિભીષણ યુદ્ધના પ્રેક્ષક બની ગયા. લવ અને કુશની યુદ્ધકુશળતા, પરાક્રમ અને અદમ્ય યુદ્ધોત્સાહ જઈ સ્તબ્ધ થઈ ગયા. - શ્રી રામ સૈન્યમાં હાહાકાર વર્તાઈ ગયો. સૈનિકો ચારે દિશામાં ભાગવા લાગ્યા. લવ અને કુશના રથો હવે શ્રી રામ અને લક્ષ્મણજીની દિશામાં દોડવા લાગ્યા. ૦ ૦ ૦ For Private And Personal Use Only
SR No.008901
Book TitleJain Ramayana Part 3
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2008
Total Pages351
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy