SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રાવણવધ ૭૨૧ અપકીર્તિ થશે? હું તો એમ સમજું છું કે પિતાજીએ આચરેલા પરસ્ત્રી-અપહરણના પાપનું પ્રાયશ્ચિત્ત કરવા અમારે ચારિત્ર સ્વીકારવું જોઈએ.” શ્રી રામ મૌન રહ્યા. ઇન્દ્રજિતના કથન પર તેઓ ગહન વિચારમાં પડી ગયા. બીજી બાજુ કુંભકર્ણ, ઇન્દ્રજિત, મેઘવાહન અને મંદોદરી આદિ પરસ્પર વિચાર-વિમર્શમાં પરોવાયાં, જ્યારે લંકાની પ્રજા રાક્ષસેશ્વરના વધથી વ્યાકુળ બની ગઈ હતી. ૦ 0 ૦ For Private And Personal Use Only
SR No.008901
Book TitleJain Ramayana Part 3
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2008
Total Pages351
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy